બનાસકાંઠા

ડીસા જીઆઇડીસી માં શંકાસ્પદ ઘી બનાવતી 2 ફેક્ટરી પર ફુડ વિભાગની રેડ

શંકાસ્પદ ઘી અને વનસ્પતિ ઘી સહિત આઠ નમૂના લેવાયા

ફૂડ વીભાગે 9.50 લાખ નું 3200 કિલો ઘી સિજ કર્યું

શંકાસ્પદ ઘી ના નમુના લેબોરેટરીમાં મોકલાયા

છેલ્લા ત્રણ માસમાં ઘી બનાવતી ડીસા જીઆઇડીસી ની ચાર ફેક્ટરીઓમાં ફૂડ વિભાગની રેડ

ડીસા દક્ષિણ પોલીસે ઘી બનાવતી ફેક્ટરી ને સીલ કર્યું