કમલાબાગ પાસે બેફામ ટ્રકચાલકે એક આધેડને અડફેટે લેતા ઘટનાસ્થળે મોત નીપજ્યું #newsupdate #porbandar