રિપોર્ટ. લતીફ સુમરા

ભીલડી પો.સ્ટે શ્રી એ.કે.દેસાઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓએ બાતમી હકીકત આધારે ભીલડી પોલીસ સ્ટાફ સાથે મોજે ગણેશપુરા પાટીયા પાસે હાઇવે રોડ ઉપર નાકાબંધીમા હતા દરમ્યાન બાતમી હકીકત વાળુ પીક-અપ ડાલા નં-જીજે-૦૬-ટીટી-૮૬૯૨ ની કિ.રૂ.૨,00,000/-ની માં આરોપી સિધ્ધરાજસિંહ ગાંડુભા વાઘેલા ઉ.વ.૩૧ ધંધો-ખેતી રહે-ખારીયા જગતાણી પાર્ટી તા-કાકરેજ જી-બનાસકાંઠા વાળાએ ગે.કા. વગર પાસ પરમીટનો ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી બોટલો મળી કુલ નંગ-૯૯૪ કિ.રૂવપર૬૫૦/- નો ભરી અમરતભાઈ હીરાભાઈ જાતે-કમાણીયા (રાવળ) ઉ.વ.૪૪ ધંધો- ડ્રાઇવિંગ રહે-ઓઢા તા-કાંકેરજ જી-બનાસકાંઠા તથા રાજુભા બાદરસિંગ જાતે-વાઘેલા ઉ.વ.૨૪ ધંધો-ડ્રાઇવિંગ રહે-ભડથ ચેહરાણી પાર્ટી તા-ડીસા તથા ખોડુભા બાલસંગ જાતે-વાઘેલા ઉ.વ.૨૮ ધંધો- ખેતી રહે-ખારીયા જગતાણી પાર્ટી તા-કાંકરેજ વાળાઓએ આગળ પાછળ પાયલોટીંગની ઇક્કો ગાડીઓ રાખી પકડાઇ જઇ અને પકડાયેલ સદરે ઇસમો પાસેથી કબ્જે કરેલ મોબાઇલ ફોન નંગ-03 કિ ३.१५,०००/- તથા ઇક્કો ગાડી નં-જીજે-૦૨-ડીએમ-૦૯૦૩ કિ.રૂ.૨૫0000/- તથા ઇક્કો ગાડી નં- જીજે-૦૨-બીપી-૯૦૬૫ કિ.રૂ.૨૫૦૦૦૦/-મળી એમ કુલ મુદ્દામાલ કિ.રૂ-૮,૬૭,૬૫૦/- સાથે આરોપીઓએ એકબીજાની મદદગારી કરી પોતાના આર્થીક લાભ લેવાના આશયથી હેરાફેરી કરતા પકડાઈ ગયેલ હોઇ તેમજ પીક-અપ ડાલાનો ડ્રાઇવર ઇવર પીન્ટુભા કનુભા વાઘેલા રહે-ખારીયા વાળો નાશી જઇ ગુન્હો આચરેલ હોઇ સદરે ઇસમો વિરુધ્ધ પ્રોહી કલમ-૬૫-એ.ઇ. ૧૧૬(૨), ૯૮(૨), ૮૧ મુજબ તેમના વિરૂધ્ધ ભીલડી પો.સ્ટે પ્રોહિબિશન

 

એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે. કામગીરીમાં રોકાયેલ અધિ.કર્મચારી :

 

(૧) શ્રી એ.કે.દેસાઈ પો.સબ.ઇન્સ. ભીલડી પોલીસ સ્ટેશન

 

(૨) આ.પો.કોન્સ રમેશકુમાર રાણાભાઇ

 

(3) અ.પો.કો સંજયકુમાર પુનમાજી

 

(૪) આ.પો.કો નરેન્દ્રસિંહ રામભા

 

(૫) આ.પો.કો અશ્વિનકુમાર નરસિંહભાઇ (૬) આ.પો.કો મકનસીંહ રણજીતસીહ

 

(૭) અ.પો.કો મોતીભાઈ જોરાભાઈ