લીંબડી રેલવે સ્ટેશન સામે આવેલા શિવ-શક્તિનગરમાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા. મકાનના રૂમનો નકૂચો તોડી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી તસ્કરો ભાગી ગયા હતા. સાયલા તાલુકાના લોયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને લીંબડી રેલવે સ્ટેશન સામે શિવ-શક્તિ નગરમાં રહેતા ગોવિંદભાઈ દાનાભાઈ દુલેરા પરિવાર સાથે માદરે વતન ચુડા તાલુકાના મોજીદડ ગામે ગયા હતા. બીજા દિવસે ઘેર પરત ફરી જોયું તો તેમના મકાનના દરવાજાનો નકૂચો તૂટેલો હતો. રૂમ ખુલ્લો હતો. તિજોરીમાં રાખેલો સામાન વેરવિખેર પડ્યો હતો. તિજોરીમાંથી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થઈ ગઈ હતી. બનાવ અંગે તેમણે લીંબડી પોલીસ મથકે જાણ કરી ફરિયાદ નોંધાવી હતી. પોલીસ અને હોમગાર્ડની નબળી કામગીરીને કારણે લીંબડીમાં વધી રહેલા ચોરીના બનાવોને લઈને લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. પોલીસ અને હોમગાર્ડ ટીમ પેટ્રોલિંગ કામગીરી વધારી ચોર ટોળકીને ઝડપી પાડે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરત જિલ્લાના ASI તરીકે ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓ મોડ 2 ની પરીક્ષા પાસ કરાતા સન્માન કરવામાં આવ્યું.
સુરત જિલ્લાના ASI તરીકે ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓ મોડ 2 ની પરીક્ષા પાસ કરાતા સન્માન કરવામાં આવ્યું.
ડીસા રૂરલ પો.સ્ટે.વિસ્તારના દશાનાવાસ મુકામેથી એકનાળી મજરલોડ બંદુક સાથે એક ઇસમને પકડી પાડતી એસ.ઓ.જી, પાલનપુર બનાસકાંઠા.
ડીસા રૂરલ પો.સ્ટે.વિસ્તારના દશાનાવાસ મુકામેથી એકનાળી મજરલોડ બંદુક સાથે એક ઇસમને પકડી પાડતી...
ঘৰত উৎপাদিত সামগ্ৰী দি সামগ্ৰী ক্ৰয় কৰিব পাৰিব আপুনি | কিন্তু ক’ত, কেনেকৈ? চাওঁক এইটো খৱৰ
ঘৰত উৎপাদিত সামগ্ৰী দি সামগ্ৰী ক্ৰয় কৰিব পাৰিব আপুনি | কিন্তু ক’ত, কেনেকৈ ? চাওঁক এইটো খৱৰ...
Galaxy S24 Ultra एक नए और फ्रेश कलर में लेगा एंट्री! भारत में जल्द हो रहा लॉन्च
Galaxy S24 series इस साल जनवरी में लॉन्च हुई है। इस सीरीज के Galaxy S24 Ultra को 7 अलग-अलग कलर...
AAJTAK 2 । 14 OCTOBER 2023 । AAJ KA RASHIFAL । आज का राशिफल । मेष राशि । ARIES। Daily Horoscope
AAJTAK 2 । 14 OCTOBER 2023 । AAJ KA RASHIFAL । आज का राशिफल । मेष राशि । ARIES। Daily Horoscope