ઔદીચ્ય ટોળક બ્રાહ્નણ જ્ઞાતિ સમાજ કાલોલનો વાર્ષિક સ્નેહમિલન સમારંભ આજ રોજ રવિવારે સિદ્ધનાથ મહાદેવ મંદિરે યોજાયો હતો જેમાં સમાજના પ્રમુખ રિતેશ પંડ્યા ઉપપ્રમુખ ધર્મેશ જાની મંત્રી શૈલેષભાઈ જાની કારોબારી સભ્યો તેમજ મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. માતાજીના નવચંડી યજ્ઞની સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં સમાજના સિનિયર સીટીઝનો,નિવૃત્ત કર્મચારીઓના સન્માન સાથે તેજસ્વી વિદ્યાર્થીઓને પારિતોષિક વિતરણ અને સ્નાતક અનુસ્નાતક વિદ્યાર્થીઓને પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યા હતા અને બાળ કલાકારો એ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી.સમારંભ ના મુખ્ય મહેમાન તરીકે ડૉ મનીષભાઈ જાની,દગીશભાઈ જાની અતિથિ વિશેષ તરીકે જ્યોત્સનાબેન પંડ્યા , અને ઈનામ વિતરક દાતા તરીકે સ્વ. નિશિત ભાઈ વ્યાસનો પરિવાર ઉપસ્થિત રહી સૌને શુભેચ્છા પાઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Heavy rains in Delhi: भारी बारिश के कारण Delhi, Noida, Gurugram में School बंद | Weather Updates
Heavy rains in Delhi: Schools in Delhi, Gurugram, Noida to stay shut today Delhi वालों को उमस भरी...
Jaya Bacchan Rajya Sabha: राज्यसभा में फिर गुस्सा हुईं जया बच्चन, सभापति ने कही ऐसी बात,
Jaya Bacchan Rajya Sabha: राज्यसभा में फिर गुस्सा हुईं जया बच्चन, सभापति ने कही ऐसी बात,
जलवायु परिवर्तन की समस्या को बढ़ाने वाले खाद्य पदार्थों से दूरी बनाएं: राष्ट्रपति मुर्मु
नई दिल्ली। राष्ट्रपति द्रौपदी मुर्मु ने कहा कि खाने-पीने की ऐसी चीजों से दूर रहने की जरूरत...
कश्मीर के कुलगाम में मुठभेड़, दो आतंकी ढेर:4 सुरक्षाकर्मी घायल
कश्मीर में कुलगाम के आदिगाम देवसर इलाके में शनिवार सुबह से सुरक्षाबलों और आतंकियों के बीच मुठभेड़...