શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના સંસ્થાપક અને રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ સનાતન ધર્મ યોદ્ધા તેમજ સમાજ સેવક શ્રી સુખદેવસિંહજી ગોગામેડીજીની ગત દિવસોમાં રાજસ્થાનના જયપુર ખાતેના તેઓના નિવાસ્થાને તેઓને ગોળી મારી હત્યા કરવામાં આવતા સમગ્ર દેશભરના રાજપૂત ક્ષત્રિય સમાજ સહિતના લોકોમાં ભારે આઘાત અને દુઃખ સાથે ભયંકર આક્રોશ ફાટી નીકળ્યો છે જેમાં સમગ્ર દેશભરમાં લોકો દ્વારા સ્વર્ગસ્થ શ્રી સુખદેવસિંહજી ગોગામેડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેઓની હત્યામાં સંડોવાયેલા અને ઝડપાયેલા આરોપીઓને તાત્કાલિક ફાંસી આપવાની માંગણી કરવામાં આવી રહી છે ત્યારે આજે હાલોલ તાલુકા ક્ષત્રિય સમાજ અને મહાકાલ સેના દ્વારા હાલોલ નગર ખાતે પણ સ્વ.શ્રી સુખદેવસિંહજી ગોગામેડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સમસ્ત હાલોલ તાલુકા ક્ષત્રિય સમાજ અને મહાકાલ સેનાના યુવાનોએ મોટી સંખ્યામાં હાલોલ નગરના બસ સ્ટેન્ડ પાસે આવેલ એસ.ટી.સ્ટેન્ડ પોલીસ ચોકી ત્રણ રસ્તા ખાતે એકત્રિત થયા હતા અને હાથમાં મીણબત્તી પેટાવી બસ સ્ટેન્ડથી અરાદ રોડ પર ત્રણ રસ્તા ખાતે આવેલ મહારાણા પ્રતાપ ચોક સુધી પગપાળા મૌન યાત્રા યોજી મહારાણા ચોક ખાતે પહોંચી શૂરવીર મહારાણા પ્રતાપની પ્રતિમા ખાતે સમસ્ત હાલોલ તાલુકા ક્ષત્રિય સમાજ અને મહાકાલ સેનાના તમામ યુવાનોએ કરણી સેનાના રાષ્ટ્રીય સંસ્થાપક અને અધ્યક્ષ તેમજ સનાતન યોદ્ધા અને સમાજસેવક એવા સ્વ.શ્રી સુખદેવસિંહજી ગોગામેડીને નત મસ્તકે ભારે હૈયે અશ્રુભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને સમસ્ત બનાવને સખત શબ્દોમાં વખોડી તેનો વિરોધ દર્શાવી તેઓની હત્યામાં ઝડપાયેલા આરોપીઓને વહેલામાં વહેલી તકે ફાંસી આપવાની ઉગ્ર માંગણી કરી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
New-gen MINI Cooper S और Countryman की प्री-बुकिंग हुई शुरू, जानिए कितनी खास होंगी ये प्रीमियम गाड़ियां
नई मिनी कूपर एस में एक नया डिजाइन किया गया ग्रिल 3 कस्टमाइजेबल एलईडी डीआरएल सिग्नेचर के साथ नए...
दूसरे प्रदेशों चुनाव प्रचार की जगह पंजाब की कानून व्यवस्था पर ध्यान दे मुख्यमंत्री: चुग
आखिर कब बंद होंगे पंजाब पुलिस पर हो रहे हमले: चुग
भारतीय जनता पार्टी के राष्ट्रीय...
बिबट्याच्या दहशतीने हैराण, शेतकऱ्यांसाठी आमदारांचा एकफोन आणि लाईटचा प्रश्न दोन तासांत सुटला..
बिबट्याच्या दहशतीने हैराण, शेतकऱ्यांसाठी आमदारांचा एकफोन आणि लाईटचा प्रश्न दोन तासात सुटला..
UP Lok Sabha Election: कार्यालय में पहला चुनाव याद कर भावुक हुए अखिलेश यादव, बोले-उस दौर में सबके काले थे बाल, अब हो गए सफेद
कन्नौज। सपा जिला कार्यालय में पहला चुनाव याद कर अखिलेश यादव भावुक हो गए। उन्होंने कहा...
ড্ৰাগছৰ বেজি লৈ ছাত্ৰৰ মৃত্যুৰ সন্দৰ্ভত প্ৰতিবাদ স্থলীৰ পৰা ছাত্ৰ মুক্তি সংগ্ৰাম সমিতিৰ প্ৰতিক্ৰিয়া
তিনিচুকীয়াৰ পেঙেৰীত ড্ৰাগছৰ বেজি লৈ নৱম শ্ৰেণীত অধ্যয়নৰত ছাত্ৰৰ মৃত্যু হোৱা সন্দৰ্ভত প্ৰতিবাদ...