નવા બસ સ્ટેન્ડનાં બહારનાં ભાગે એક રોમિયો આવતી જતી છાત્રાઓને આંખો વડે બિભત્સ ચેનચાળા કરીને હેરાન પરેશાન કરતો હતો

પાટણ એસ.ઓ.જી. પોલીસને કરતાં સવારે 11 વાગ્યાનાં સુમારે એસ.ઓ.જી.નાં હેડ કોન્સ્ટેબલ કુલદિપભાઇ તથા વુમન કોન્સ્ટેબલ રજનીબેન તુરત બસ સ્ટેન્ડમાં જઇને ઉપરોક્ત ચેનચાળા કરતાં રોમિયોને ઝડપી લીધો હતો

પાટણ બી-ડીવીઝન પોલીસ મથકે જી.પી. એક્ટ 110 પોલીસે તેનું નામ પુછતાં તેણે સાહિલ ઇનાયત મિરઝા (રહે. સમી મુળ રહે. પાલનપુર) હોવાનું જણાવ્યું હતું