લીંબડી તાલુકા જાળિયાળા ગામના બટુકદાન ગઢવીનું ખેતર ભગવાનપર ગામના બાવલભાઈ કઠેચિયાએ ખેડવા માટે રાખ્યું હતું. આ 7 વીઘા જમીનમાં એરંડાનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાંથી 40 મણ જેટલા એરંડા લણીને ખેતરના શેઢે સૂકવવા નાખ્યા હતા. તે દરમિયાન જાળિયાળા ગામનો હેમુ પ્રતાપદાન ગઢવી ખેતરમાંથી એરંડા ચોરી કરી ગયા હતો. આ અંગે પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધવાઈ છે.આથી ચોરી અંગે ગુનો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પ્રાથમિક સારવાર શિક્ષણ તાલીમ વર્ગનો શુભારંભ...
ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા દ્વારા પ્રાથમિક સારવાર શિક્ષણ તાલીમ...
युवाओं के रोजगार, किसानों की एमएसपी, कर्मचारियों की ओ पी एस महंगाई कैसे कम होगी? बजट में कोई व्यवस्था नही -राजोरिया
रामगंजमंडी विधानसभा क्षेत्र से कांग्रेस प्रत्याशी रहे महेंद्र राजोरिया ने आज पेश हुए केंद्रीय बजट...
कंगाल हो सकते हैं SBI समेत 18 बैंकों के ग्राहक, आतंक मचाने लौटा खतरनाक वायरस
SBI समेत 18 बैंकों के ग्राहक पर एक बड़ा खतरा मंडरा रहा है। दरअसल, खतरनाक Drinik Android trojan का...
ધ્રાંગધ્રા ભગવતધામ ખાતે ફ્રિ નિદાન કેમ્પ યોજાયો
ભગવત ધામ ગુરુકુળ ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો...