ચેખલા ગામે મહાશક્તિ કિલિનિક દવાખાનામાં ડોક્ટર પાસે શું ડિગ્રી હશે...?

કાંકરેજ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં બોગસ ડોક્ટરનો રાફડો ફાટયો છે જાણે તંત્રનો ડર ના હોય તેમ શટર ખુલ્લા કરીને મુન્નાભાઈ બેઠા છે ત્યારે કાંકરેજ તાલુકાના ચેખલા ગામે મહાશક્તિ કિલિનિક દવાખાનામાં અશોક નામના ડોક્ટરને કોઈપણ જ્ઞાન કે ડિગ્રી ન હોવા છતાં દર્દીઓની સારવાર કરીને જન આરોગ્યને જોખમમાં મૂકી રહ્યા છે છેલ્લા લાંબા સમયથી મુન્નાભાઈની દુકાન ધમધમી રહી છે ત્યારે ચેખલા ગામે મહાશક્તિ કિલિનિક દવાખાનામાં અશોક નામના ડોક્ટર પાસે ડિગ્રી ના હોવા છતા દર્દીઓને ઈન્જેકશન, બોટલા ચઢાવવામાં આવી રહ્યા છે અને આવા ડિગ્રી વગરના બોગસ ડોક્ટર સામે કાયદાકીય પગલાં લઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ