વેજલપુર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદની વિગતો જોતા ધી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ ની અડાદરા શાખામાં જુનિયર કલાર્ક તરીકે કામ કરતા અનિલભાઈ બળવંતભાઈ બારીયા રે. ન્યુ પંચવટી સોસાયટી આઇટીઆઇ પાસે દાહોદ ગોધરા નાઓએ તા ૧૩/૧૨/૨૦૨૨ થી તા ૧૫/૦૫/૨૦૨૩ ના સમય ગાળા મા પોતાની ફરજ દરમિયાન અજમલ ડિસ્ટ્રિક્ટ કોપરેટીવ બેંક ની અન્ય શાખાના ખાતેદારોના ખાતામાંથી જુદી જુદી તારીખો માં ટુકડે ટુકડે રકમ ઉપાડી લઈ પોતાના ખાતામાં જમા કરી દેતા આવી ઉપાડેલી રકમ નો સરવાળો કરતા કુલ રૂ ૬૨,૦૦૦/ ની રકમ કોઇપણ જાતના વાઉચર કે ચેક વગર ઉપાડી હોવાનુ બહાર આવેલ ઉલ્લેખનિય છે કે અડાદરા શાખામાંથી જાંબુઘોડા શાખામાં ટ્રાન્સફર થઈ આ કર્મચારીએ જાંબુઘોડા શાખામાં કેશિયર તરીકે ની ફરજ દરમ્યાન પણ આવુ કૃત્ય ચાલુ રાખેલ જય અંબે જાંબુઘોડા ના બ્રાન્ચ મેનેજર દ્વારા બ્રાન્ચમાં જાણ કરતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યો હતો બેંકની હેડ ઓફિસ દ્વારા સંપૂર્ણ તપાસ કર્યા બાદ મેનેજર બાલમુકુંદભાઈ શાહ દ્વારા અનિલભાઈ ના ખાતા ની સંપૂર્ણ તપાસ કરતા અનિલભાઈ ના ખાતાની અનઅધિકૃત લેવડદેવડ ની વિગતો બહાર આવી હતી કર્મચારી અનિલભાઈએ પોતાની ભૂલનો સ્વીકાર કરી વ્યાજ સહિત રૂ ૧,૦૦,૦૦૦/ બેંકની હેડ ઓફિસ ખાતે તા ૨૪/૦૭/૨૩ ના રોજ જમા કરાવેલ.બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા કર્મચારી ઉપર ફરિયાદ કરવા માટેનો ઠરાવ કરતા અડાદરા ખાતે બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતા મયુરભાઈ ઓઝા દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
राजस्थान में इस साल नवंबर में रिकॉर्ड गर्मी रही:श्रीगंगानगर-बीकानेर में दिन-रात में सर्दी का असर नहीं दिखा
राजस्थान में इस सीजन सर्दी की शुरुआत कमजोर रही। नवंबर में बीकानेर और श्रीगंगानगर ऐसे जिले रहे,...
Breaking News: सारण हिंसा के बाद Rohini Acharya की बढ़ीं मुश्किलें, पुलिस ने दर्ज की FIR | Aaj Tak
Breaking News: सारण हिंसा के बाद Rohini Acharya की बढ़ीं मुश्किलें, पुलिस ने दर्ज की FIR | Aaj Tak
बालिका गृह में सामग्री वितरित
बाल कल्याण समिति के पूर्व अध्यक्ष एवं शरीर दानी नेत्र दानी स्वर्गीय अमिता भार्गव स्मृति...