સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે નિવાસી શેઠ પરિવારના કુમારી દેશનાબેન જૈન ધર્મ ભગવાન મહાવીર સ્વામીના ચીંધેલા માર્ગ પર દિક્ષા ગ્રહણ કરવા જઈ રહ્યા છે. ત્યારે ધાંગધ્રા શહેરમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી ત્યારે પાન પરાગ વાડી ખાતે પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે.જાડેજા તેમજ મોટી સંખ્યામાં જૈન સમાજના આગેવાનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.