દસાડાની સીમમાં જુગાર રમતા સાત શખ્સો રૂ।.33 લાખના મુદામાલ સાથે ઝડપાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં ધ્રાંગધ્રા મુતા સ્કોડે આ સાતેય આરોપીઓને રોકડા રૂ।.26,460, મોટરસાયકલ નંગ-4 કિંમત રૂ।.5,000 અને મોબાઈલ ફોન નંગ-5 કિંમત રૂ।. 12,000 મળી કુલ રૂ।.133,460ના મુદામાલ સાથે ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.ધ્રાંગધ્રા મુતા જે.ડી.પુરોહિતની આગેવાનીમાં ધ્રાંગધ્રા મુતા સ્કોડે અગાઉથી મળેલી બાતમીના આધારે દસાડા સીમ વિસ્તારમાં લેઢવાણા તરીકે ઓળખાતી સીમમાં પડતર જોડળી તરીકે ઓળખાતા ખરાબામાં જાહેરમાં ગંજીપાના વડે તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમતા મહમદ કાશમ નાગોરી (દસાડા), કરીમ ઉર્ફે ડિગી સમશેર બલોચ (દસાડા), મુસ્તુફા ઉર્ફે નાનુ ઇમામશા દિવાન (દસાડા), ઇસ્માઇલ ઉર્ફે ગટો અકબર કુરેશી (દસાડા), ફરીદ ઉર્ફે ભગો અહેમદ વેપારી (દસાડા), મહમદ મુસ્તુફા શેખ (માંડલ) અને મહમદઇશાક સુલેમાન કછોટ (માંડલ)ને રોકડા રૂ।6,460, મોટરસાયકલ નંગ-4 કિંમત રૂ। 95,000 અને મોબાઈલ ફોન નંગ-5 કિંમત રૂ।12,000 મળી કુલ રૂ। 133,460ના મુદામાલ સાથે ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે. ધ્રાંગધ્રા મુતા સ્કોડના આ દરોડામાં મુમા જે.ડી.પુરોહિત, એસ.એસ.મકરાણી, મયુરભાઈ ચાવડા, નરેશભાઈ ભોજીયા, નિલેશભાઇ પિત્રોડા સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
#ડીસાના રીક્ષા ચાલક એક અનોખો દેશભક્તિ નો છે શોખ
#ડીસાના રીક્ષા ચાલક એક અનોખો દેશભક્તિ નો છે શોખ
বিজেপিৰ লগত আদৰ্শ মিল থাকিলেও ABVP এটা স্বতন্ত্ৰ ছাত্ৰ সংগঠনঃ ৰাষ্টীয় সম্পাদক ৰাকেশ দাস
বিজেপিৰ লগত আদৰ্শ মিল থাকিলেও ABVP এটা স্বতন্ত্ৰ ছাত্ৰ সংগঠনঃ ৰাষ্টীয় সম্পাদক ৰাকেশ দাস
અમરેલીમાં ધોરણ-9ની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થિનીને આવ્યો હાર્ટએટેક, મળ્યું મોત, તો સુરતમાં આધેડના હ્રદયે દીધો દગો
Heart Attack News: રાજ્યમાં હાર્ટ એટેકથી મોતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે સુરતમાં એક...
Congress' Amit Chavda reacts over SC's decision to uphold 10% quota for economically weaker sections
Congress' Amit Chavda reacts over SC's decision to uphold 10% quota for economically weaker sections
Parliament Session में हंगामें को लेकर विपक्ष पर भड़के हुए Sambit Patra, सुनिए बयान | Aaj Tak
Parliament Session में हंगामें को लेकर विपक्ष पर भड़के हुए Sambit Patra, सुनिए बयान | Aaj Tak