મામલતદાર કચેરી ખાતે વચેટીયા અને વહીવટદારોની બોલબાલા... દિન દિન વધી રહી છે

સાબરકાંઠા જિલ્લા માં આવેલી કચેરીઓમાં મોટાભાગની વહીવટદારોથી ચાલતી હોય છે ત્યારે તેના કોઈ ઠોશ પુરાવા કોઈને ક્યાંય મળતા નથી પરંતુ એક વસ્તુ સત્ય અને સનાતન છે કે તાલુકા કક્ષાનો અધિકારી તેઓના વચેટીયાઓ દ્વારા વહીવટ કરવામાં આવી રહ્યા છે તાલુકા કક્ષાએ રેતીના ટેક્ટરોની હોય સસ્તા અનાજ ની દુકાનદારોની હોય કે ખેતીની જમીનની એન્ટ્રી પાડવાની હોય તેમ જ અન્ય કોઈપણ જાતની કામગીરી માટે વચેટીયાઓ કામ કરી રહ્યા છે ત્યારે આ વચેટીયા પ્રથા ક્યારે બંધ થશે તે પણ એક આવનારી લોકસભા પહેલા વિચારવા જેવો પ્રશ્ન છે