પંચમહાલ જિલ્લાના પુરવઠા અધિકારી દ્વારા સરકારી અનાજ ના કાળા બજાર કરતા દુકાનદારો અને સરકારી અમલદારો સામે ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવી છે. જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા સમયાંતરે દૂકાનો અને ગોડાઉન ના ચેકીંગ કરવામાં આવી રહ્યા છે પોતાનો વ્યક્તિગત મોબાઈલ નંબર જાહેર કરી જાહેર જનતાને સોશિયલ મીડિયા દ્વારા અપૂરતું અનાજ મલે કે કોઇ દુકાનદાર સામે ફરિયાદ હોય તો સીધો સમ્પર્ક કરવા આહવાન પણ આપેલ છે ત્યારે જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા કરવામાં આવેલ તપાસ દરમ્યાન કાલોલ અને શહેરા ખાતેના પુરવઠા વિભાગ ના ગોડાઉન મા સ્ટોક કરતા વધુ જથ્થો જોવા મળેલ કાલોલ ખાતે થી ૩૦૦૦ કટ્ટા વધુ જોવા મળેલ અને શહેરા ખાતે ૨૫૦૦ કટ્ટા સ્ટોક કરતા વધુ જોવા મળેલ જેથી કાલોલ અને શહેરા ખાતે ના બન્ને ગોડાઉન મેનેજર અને મોરવા હડફ ના બે દુકાનદારો મળી કુલ ચાર ઈસમો સામે જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા પીબીએમ ની કાર્યવાહી કરતા જિલ્લા એલસીબી પોલીસે ચારેવ ઇસમોની અટકાયત કરી હતી જેઓ પૈકી મહેશભાઈ રલિયાભાઇ રાઠવા ને ભાવનગર જેલ અને ગણપતભાઈ ધેમાભાઈ ડિંડોર ને જૂનાગઢ જેલ, જીવણભાઇ બાબુભાઈ હરીજન ને જામનગર જેલ અને લક્ષ્મણભાઈ સોમાભાઈ પરમારને કચ્છ ભુજ જેલમાં મોકલી આપતા સરકારી અનાજ ના કાળા બજાર કરતા તત્વો મા ભારે ફફડાટ ફેલાયો છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कौन है भोले बाबा "हाथरस मामले का " मुख्य नाम ! अखिलेश यादव भी जा चुके हैं इनके दरबार।
उत्तर प्रदेश के हाथरस में भगदड़ मच गई है। भगदड़ में करीब 116 से अधिक लोगों के मारे जाने की खबर...
સિહોર ના સુરકાના દરવાજા સામે ખાડાઓ
સિહોરના સુરકાના દરવાજા વિસ્તારમા રોડની ખરાબ હાલતને લઈ જનાક્રોષ ફાટી નીકળ્યો છે લોકોએ નગરસેવકો...
गणेश विसर्जनाच्या निमित्ताने जिल्हाधिकारी शर्मा यांच्यासह अधिकारी उतरले रस्त्यावर@india report
गणेश विसर्जनाच्या निमित्ताने जिल्हाधिकारी शर्मा यांच्यासह अधिकारी उतरले रस्त्यावर@india report
કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ સંતોષી પેટ્રોલ પંપ પરથી પાંચ ફૂટ લાંબા અજગર નું રેસ્કુયું કરાયું.
કાલોલ તાલુકાના વેજલપુર ગામ નજીક વડોદરા ગોધરા હાઇવે રોડ સ્થિત સંતોષી પેટ્રોલ પંપ ઉપર રાતના ૧૨...
આશાદીપ દ્વારા અંબાવ ખાતે ઉદ્યોગસાહસિક્તા તાલીમની શરૂઆત થઇ.
નબળી આર્થિકસ્થિતિ, ટૂંકો અભ્યાસ, કારકિર્દીલક્ષી યોગ્ય માર્ગદર્શનનો આભાવ જેવા અનેક કારણોસર ઘણાબધા...