વિશ્વ એઇડ્સ દિવસ નિમિતે મહાત્મા ગાંધી સ્મારક હોસ્પિટલ સુરેન્દ્રનગરના Hctc/Dsrc ડિપાર્ટમેન્ટ દ્વારા સુરેન્દ્રનગરની શ્રી સ્વામિ વિવેકાનંદ કોલેજ ખાતે એઇડ્સ રોગ વિશે જાગૃતિ અને માર્ગદર્શક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.જી ગોહિલ,મુખ્ય જિલ્લા તબીબી અધિકારી,તથા Hcts ઇન્ચાર્જ ડો.નિલેશ ટાંક દ્વારા ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને તેમના મત્રગદર્ષણ હેઠળ HIV જેવાં ગંભીર રોગ વિશે વિસ્તૃત સમજૂતી અને સાવચેતી અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે કોલેજના પ્રિન્સિપાલ કિરીટભાઈ વાઘેલા તથા સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી..
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
દાડમના વેપારીની રાજસ્થાન પોલીસે અટકાયત કરી....
દાડમના વેપારીની રાજસ્થાન પોલીસે અટકાયત કરી....
કઈ સોસાયટીમાં થઈ ચોરી કેટલું થયું નુકસાન વાંચો અહીંયા
વોર્ડ નંબર ત્રણ વાસ્તુ વિલાસ સોસાયટીમાં મોડી રાત્રે થઈ ચોરી..... ખેડબ્રહ્મા શહેરના વોર્ડ નંબર...
સુરતમાં 5 વર્ષના બાળક Aથી 7 ના તમામ અક્ષરોમાં સરકાર ની જુદી જુદી યોજનાઓ મોઢે બોલ્યો.
સુરતમાં 5 વર્ષના બાળક Aથી 7 ના તમામ અક્ષરોમાં સરકાર ની જુદી જુદી યોજનાઓ મોઢે બોલ્યો.
દેશના...
ભોપાલી નમકીન વાલા...અલગ જ અંદાજમાં વેંચી રહ્યા છે નમકીન, કચ્ચા બદામને પણ ભૂલી જશો
ભોપાલી નમકીન વાલા...અલગ જ અંદાજમાં વેંચી રહ્યા છે નમકીન, કચ્ચા બદામને પણ ભૂલી જશો