ખંભાળિયા પાલિકા દ્વારા શહેરમાં સીંગલ યુઝ્ડ પ્લાસ્ટિકના ઉપયોગ અંગે જપ્તી તથા દંડની કડક કામગીરી સતત ચાલુ રાખીને પહેલા પ્લાસ્ટિકના વેપારીઓ સામે કડક પગલા, જપ્તીની કાર્યવાહી દંડ કર્યા પછી ગઈકાલે શહેરની શાક માર્કેટ નવી તથા જુનીમાં ચેકીંગ કર્યું હતું તથા બે આસામીઓ પાસેથી પ્લાસ્ટિકનો જથ્થો મળતા તે જપ્ત કરીને પ૦૦/ પ૦૦ દંડ કરાયો હતો તથા શાકભાજી પ્લાસ્ટિકની થેલીમાં ના આપવા તથા કપડાની થેલીનો ઉપયોગ કરવા સૂચના આપવામાં આવી હતી. જો કે, સતત સીંગલ પ્લાસ્ટિકની ચાલતી ઝુંબેશના પરિણામરૃપે શાક માર્કેટમાં લોકો કપડાની થેલી લઈને આવતા થયા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
টিংখাঙৰ নখাট গাঁৱত অনা-অসমীয়া হিন্দী ভাষী ব্যক্তিক মাটি ক্ৰয়,বিক্ৰীৰ সম্পূৰ্ণ নিষিদ্ধ অঞ্চল ঘোষনা গাঁৱবাসীৰ।
ডিব্ৰুগড় জিলাৰ টিংখাঙৰ নখাট গাঁও পঞ্চায়তৰ অন্তৰ্গত নখাট সোনোৱাল গাঁৱত অনা-অসমীয়া হিন্দী ভাষী...
બોટાદમાં ગેરકાયદેસર ઘઉં ચોખાનો જથ્થો ઝડપાયો મામલતદાર શ્રી અને પ્રાંત અધિકારી દ્વારા છાપો મારી જથ્થો ઝડપી પાડ્યો..!
બોટાદ ના હારણકુઈ રોડ તેમજ મોહમદ ગફુર સોસાયટીમાંથી ગેરકાયદેસર ઘઉં - ચોખા નો મસમોટો
જથો ઝડપાયો...
Targeting Belly Fat Is POSSIBLE?! (New Study)
Targeting Belly Fat Is POSSIBLE?! (New Study)
Maruti Dzire 2024 को कितने वेरिएंट्स के साथ किया लॉन्च, किस वेरिएंट की कितनी है कीमत, पढ़ें पूरी खबर
भारत की प्रमुख वाहन निर्माता Maruti Suzuki की ओर से Compact Sedan Car सेगमेंट में नई जेनरेशन...
અટલ બ્રિજ પર PM મોદીની લટાર, જુઓ વાયરલ વીડિયો
અટલ બ્રિજ પર PM મોદીની લટાર, જુઓ વાયરલ વીડિયો