ખેડા જિલ્લામાં ડૂપ્લીકેટ સીરપકાંડમાં 4 લોકોના ભેદીમો તની ઘટનાએ તંત્રને હચમચાવી નાખ્યુ છે ત્યારે ખેડાની સરહદી વિસ્તારમાં આવેલા મહિસાગર જિલ્લામાં પણ આ સીરપના વેચાણ સંદર્ભે જીલ્લા પોલીસ એકશનમાં આવી હતી. અને લુણાવાડા, વિરપુર અને બાલાસીનોરમાં અલગ અલગ ટીમો બનાવીને 76 મેડિકલ સ્ટોરની તપાસ કરી હતી જોકે આ તપાસમાં દરમ્યાન કોઇ શંકાસ્પદ વસ્તુ મળી ન આવતાં રાહત થઇ હતી ત્યારે વિરપુર પોલીસ દ્વારા પણ વિરપુરના વિવિધ વિસ્તારોમા આવેલા મેડિકલ સ્ટોર્સમા શંકાસ્પદ સીરપને સોધવા વિરપુર પોલીસ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેમાં હાલ પુરતું કોઈ ૧૪ જેટલા મેડિકલ સ્ટોર્સમા પર શંકાસ્પદ સીરપને મળી ન આવતા તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'PM मोदी के विजन के साथ मजबूती से खड़ी रहेगी जनसेना', पार्टी प्रमुख पवन कल्याण ने किया पीएम से वादा
नई दिल्ली, पीएम मोदी की अध्यक्षता में राष्ट्रीय जनतांत्रिक गठबंधन (NDA) की बैठक हुई। इस...
વલભીપુર ના નવનિયુક્ત પીએસઆઇ દ્વારા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા વલભીપુર જનતાને આપી હતી
વલભીપુર ના નવનિયુક્ત પીએસઆઇ દ્વારા સ્વતંત્રતા દિવસની શુભેચ્છા વલભીપુર જનતાને આપી હતી
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના જામકા ગામેથી બોગસ ડોક્ટરને ઝડપી પાડતી અમરેલી એસ.ઓ.જી.ટીમ.
સરકાર માન્ય એલોપેથીક સારવાર કરવા માટેની ડિગ્રી વગર ક્લિનિક ચલાવી દર્દીઓ પાસેથી ફી લઇ સારવાર આપી...
শিৱসাগৰত জিলা কংগ্ৰেছৰ স্বাধীনতাৰ গৌৰৱময় যাত্রা
দেশে স্বাধীনতা লাভ কৰা ৭৫ বছৰ উপলক্ষে আজি শিৱসাগৰ জিলাৰ কংগ্ৰেছ কমিতিয়ে 'স্বাধীনতাৰ গৌৰৱময়...