સાયલાના મદારગઢ ગામે રહેતા પશુપાલકના વરંડામાંથી અજાણા વાહન ચાલક 25 જેટલા બકરા ચોરી નાસી ગયા હતા. આ બાબતે પશુપાલકને જાણ થતા દોડી આવે તે પહેલા 2 કાર લઇને આવેલા શખ્સો નાસી છૂટ્યા હતા. આ બાબતે સાયલા પોલીસે રૂ.75,000ની કિંમતના પશુ ચોરીનો ગુનો દાખલ કર્યો છે.સાયલાના મદારગઢ ગામે રહેતા બહાદુરભાઇ રાજાભાઈ માથાસુરીયા સૂતા હતા. દરમિયાન ખુલ્લા વાડામાં બોકડા પશુ રાખેલા હતા. મોડી રાતે વાહનનો અવાજ આવતા બહાદુરભાઇ બહાર આવતા 2 કાર હતી. જેમાં બોકડાઓ ભરેલ જોવામાં આવતા હતા ઘરની બાજુમા મારા ખુલ્લા વાડામાં જઈને જોયેલ તો આ વાડામાં રાખેલા 13 બોકડા જોવા મળ્યા ન હતા. આથી બહાદુરભાઇએ દેકારો કરતા મારા ઘરની બાજુમાં રહેતા શામજીભાઈ માથાસુરીયા, જગાભાઇ માથાસુરીયા, બટુકભાઈ માથાસુરીયા દોડી આવ્યા હતા. અને બટુકભાઇના વરંડામાં રહેલા 9, જગાભાઈના વરંડાના 2 બોકડા પશુ જોવામાં ન આવ્યા.દરમિયાન મેહુલભાઈએ તે 2 રોકવાનો પ્રયત્ન કર્યો પણ હાઇવે તરફ પૂરઝડપે જતી હોવાનું જણાવતા તપાસ કરી પણ કોઇ પત્તો ન લાગતા મામલો સાયલા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આથી અજાણ્યા વાહનચાલકો સામે કુલ 25 પશુ બોકડા કિ.રૂ. 75,000ની ચોરી થયાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વલભીપુર પોલીસ પીએસઆઇ પીડી ઝાલા તથા પોલીસ કર્મચારીઓ દ્વારા મુરલીધર મંદિરે ધજા રોહન કરવામાં આવ્યું
વલભીપુર પોલીસ પીએસઆઇ પીડી ઝાલા તથા પોલીસ કર્મચારીઓ દ્વારા મુરલીધર મંદિરે ધજા રોહન કરવામાં આવ્યું
દેશ ની 10 મોટી ખબર II TOP 10 NEWS II
દેશ ની 10 મોટી ખબર II TOP 10 NEWS II
Chugh asks has Rahul Gandhi party-to-party understanding with China If so, Rahul Gandhi should share it with the nation : Chugh
BJP national general secretary Tarun Chugh today demanded that Congress leader Rahul Gandhi...
खेड़ली फाटक के निकट ऑटो पलटने से चालक घायल एमबीएस अस्पताल में भर्ती
भीमगंजमंडी थाना क्षेत्र के खेड़ली फाटक के निकट ऑटो पलटने से चालक घायल MBS अस्पताल में भर्ती
कोटा...
અમદાવાદમાં પણ 3 દિવસ સુધી ટ્રાફિક પોલીસ દ્વારા સીટ બેલ્ટ ડ્રાઇવ ચલાવવામાં આવશે.#gujarat_geeta_news_
અમદાવાદમાં પણ 3 દિવસ સુધી ટ્રાફિક પોલીસ દ્વારા સીટ બેલ્ટ ડ્રાઇવ ચલાવવામાં...