લો બોલો દિવા તળે અંધારુ આનુ નામ......... ટાંકીના નીચે ના વિસ્તાર માજ પાણી નથી આવતું

ખેડબ્રહ્મા જૂની મામલતદાર ઓફિસ પાસે નગરપાલિકા સંચાલિત પાણીની ટાંકી પાસેના વિસ્તારમાં પાણી નહીં આવતા મહિલાઓએ પાલિકામાં કર્યો હલ્લાબોલ