માતર પોલીસ મથકમાં ઓનલાઇન ફ્રોડની ફરિયાદ નોંધાઈ
Sponsored
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
સરળ લોન મેળવો જેવી વિડિયો fb પર મૂકી એક વ્યક્તિ સાથે ઓનલાઇન છેતરપિંડી આચરવામાં આવી અલીન્દ્રાના વ્યક્તિને મોબાઈલમાં ફેસબુક પર લોન જોઈએ છેનો વીડિયો મોકલી ગઠિયાએ જુદા જુદા ચાર્જ પેટે રૂ. ૪૪, ૪૨૫ ઓનલાઇન મેળવ્યા હતા. બાદમાં લોન કે પૈસા પરત ના આપી ઓનલાઈન ફ્રોડ કર્યો હોવાની ફરિયાદના આધારે માતર પોલીસ મથકમાં સાયબર ક્રાઇમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.