ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામ ખાતે મોરબી તાલુકાના સુલતાનપુર ગામના પ્રેમી યુગલ આજથી બે દિવસ પહેલા પોતાના ઘરેથી બંને નાસી ચુંટ્યા હતા અને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઝીંઝુડા ગામ ખાતે આવેલા મંદિરના ઝાડ સાથે લટકી અને બંને પ્રેમી ઉગલે આત્મહત્યા કરી લીધી છે ત્યારે ચોટીલા પોલીસ તાત્કાલિક અસરે ઘટના સ્થળ ઉપર પહોંચી અને તપાસ હાથ ધરતા આ બંને પ્રેમી યુગલ પોતાના ઘરેથી બે દિવસ પહેલા પોતપોતાના નાસી છુટ્યા હતા અને અચાનક જ બંનેના મગજમાં એવું સોજી હશે કે સમાજ હવે એક સવાર નહીં દે તેવી બીક ના લીધે બંને પ્રેમી ઉગલે આત્મહત્યા કરી લીધી છે ત્યારે પોલીસ તંત્રને જાણકારી આપતા તાત્કાલિક અસરે બંનેને પીએમ માટે ચોટીલા સાર્વજનિક હોસ્પિટલ ખાતે ખર્ચા કરવામાં આવ્યા છે અને આ બંને પ્રેમી યુગલ મોરબી જિલ્લાના સુલતાનપુર તાલુકાના હોવાનું બહાર આવ્યું છે ત્યારે પોલીસે પરિવારને જાણકારી આપી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
લાઠી તથા દામનગર પો.સ્ટે.ના ગણનાપાત્ર પ્રોહીબીશન ના ગુન્હાઓમાં પકડવાનો બાકી લીસ્ટેડ પ્રોહી બુટલેગર સીરાઝ દલ ને ઝડપી પાડતી લીલીયા પોલીસ ટીમ.
ભાવનગર રેન્જ આઇ.જી. ગૌતમ પરમાર નાઓએ રેન્જના જીલ્લાઓમાં નાસતા ફરતા આરોપીઓ તથા ગુન્હાના કામે અટક...
Mumbai Bus Accident: कुर्ला बस हादसे पर Shiv Sena की मांग, एसआईटी जांच हो, दोषियों पर कार्रवाई करो
Mumbai Bus Accident: कुर्ला बस हादसे पर Shiv Sena की मांग, एसआईटी जांच हो, दोषियों पर कार्रवाई करो
Doval : PM Modi के साथ USA क्यों नहीं गए NSA, छिड़ी बहस (BBC Hindi)
Doval : PM Modi के साथ USA क्यों नहीं गए NSA, छिड़ी बहस (BBC Hindi)
रांजणगाव MIDC त माथाडीच्या
बोगस पावत्या दाखवत बेकायदेशीर पैसे वसुली...?
रांजणगाव गणपती (तेजस फडके) शिरुर तालुक्यातील पंचतारांकित औद्योगिक वसाहत असलेल्या रांजणगाव MIDC त...