આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સિહોર શહેરમાં આગામી તા ૧રનાં રોજ સાંજના ૦૪.૦૦ થી ૦૭.૦૦ કલાક સુધી વડલા ચોક સિહોર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત વિકાસ સમિતિ સિહોર શહેર દ્વારા આ રાષ્ટ્ટીય કાર્યક્રમ માં આપણી રાણ પ્રત્ય ની ફરજ અદા કરવા ફ્રી માં ત્રિરંગા વિતરણ નું આયોજન કરેલ છે. તો દરેક નાગરિકો ને આ કાર્યક્રમ નો લાભ લેવા ક્ષત્રિય કારડીયા રાજપૂત વિકાસ સમિતિ સિહોર શહેર અનુરોધ કરે છે