અંબાજી બ્રેકિંગ..

Sponsored

कृष्णा हाइट्स - कोटा

कृष्णा हाइट्स की ओर सभी कोटा एवं बूंदी वासियों को नवरात्री, दशहरा तथा दीपावली की हार्दिक शुभकामनायें |

અંબાજી નજીક આબુરોડ ખાતે ડોક્ટરે બચાવી મહિલાની જિંદગી...

43 વર્ષીય સ્ત્રીએ ગળામાં નકલી દાંતનો ઢાંચો ગળી લીધો હોવાની ઘટના...

ગળામાં ફસાયેલ નકલી દાંતના ઢાંચાને બહાર નીકાળવામાં મળી સફળતા...

મહિલાએ ભોજનની સાથે નકલી દાંતના ઢાંચાને ગળી લીધું હતું...

લાઇફ કેર મલ્ટીસ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ડોક્ટર અનુભવ રાજેને ઓપરેશન કરી નકલી દાંતના ઢાંચાને બહાર કાઢવામાં મળી સફળતા..

લગભગ અઢી કલાક જેટલો લાંબો સમય ચાલ્યું હતું ઓપરેશન...

નકલી દાંતનો ઢાંચો ગળાની શ્વાસ નળીમાં ફસાયો હતો...

રાત્રિના 10:00 કલાકે ઓપરેશન શરૂ કરી લગભગ રાત્રે 1 વાગ્યા સુધી ઓપરેશન ચાલ્યું હતું...

મહિલાના ગળામાંથી સફળતાપૂર્વક નકલી દાંતનો ઢાંચો બહાર નીકળતા પરિવારજનો એ હાસ્કારો અનુભવ્યો...

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી