ધ્રાંગધ્રા તાલુકા ના વાવડી ગામે ખાતે કલોતરા પરિવાર દ્રારા ત્રિ-દિવસય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવેલ હતો આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ક્લોતરા પરિવાર દ્રારા શાલ પહેરાવી ને સાથે મોમેન્ટો થી આઈ કે જાડેજા નુ સન્માન કરવામાં આવ્યું હતું ત્રિ-દિવસય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા, સંતો મહંતો, કલોતરા પરિવારના ભુવાજી સહિત રાજકીય આગેવાનો તેમજ સામાજિક કાર્યકરો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
किरकोळ कारणावरून गळफास घेऊन पती-पत्नीची सोबत आत्महत्या,
पती-पत्नी आत्महत्या केलेली दोन चिमुकल्या झाल्या पोरख्या,
किरकोळ कारणावरून गळफास घेऊन पती-पत्नीची सोबत आत्महत्या,
"पती-पत्नी आत्महत्या केलेली दोन...
घरेलू बिजली का हो रहा व्यवसायिक उपयोग, प्रशासन मौन
लाखेरी - शहर के अधिकांश हिस्से में घरेलू बिजली का व्यवसायिक उपयोग किया जा रहा है। प्राप्त जानकारी...
जिला स्तरीय जनसुनवाई19 दिसम्बर को
आमजन की परिवेदनाओं की सुनवाई एवं समाधान के लिए जिला स्तरीय जनसुनवाई एवं राजस्थान सम्पर्क पोर्टल...
બેઢીયા ગામે આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની જનસભાને પગલે સભા સ્થળે આજે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાયો.
1 ડીસેમ્બર ગુરુવારના રોજ એટલે કે આવતી કાલે પંચમહાલ જિલ્લાની પાંચ વિધાનસભા મત વિસ્તારની બેઠકોના...
સુરત શહેરના ડુમ્મસ બીચની ચેકપોસ્ટ પણ ભયાનક 8 થી 10 ફૂટ લાંબી આકૃતિ ફરતી દેખાવાનો વિડીયો વાયરલ થયો.
સુરત શહેરના ડુમ્મસ બીચની ચેકપોસ્ટ પણ ભયાનક 8 થી 10 ફૂટ લાંબી આકૃતિ ફરતી દેખાવાનો વિડીયો વાયરલ...