તારીખ ૨૬.૧૧.૨૦૨૩.અને.૨૭.૧૧.૨૦૨૩ બે દિવસ પાલનપુરમાં જીવ દયા ફાઉન્ડેશનદ્વારા. ઠાકોર દાસ ખત્રી પરાગભાઈસ્વામીસહયોગથીપાલનપુરમાંઅલગ અલગ જગ્યાએ.સ્વાન નો( કુતરાઓ) ને શીરો અને લાડવાનું ભોજન આપવામાં આવ્યો
રાતે શાકમાર્કેટ સીમલાગેટ,રેલ્વે સ્ટેશન વગેરે અનેક.વિસ્તારોમાં મૂંગા શ્વાન (કુતરાઓ) ને શીરો અને લાડવાનોભોજન આપવામાંઆવ્યું હતું,આસેવા કાર્યમાંજીવ દયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી પરાગભાઈ સ્વામી હરિભાઈ વિષ્ણુ મહારાજ સેવા આપી હતી જેઓ ચાલુ વરસાદમાં પાલનપુર ના અલગ અલગ વિસ્તારો માં સ્વાન માટે ફરીફરીને.શીરો અને લાડવા.મૂંગા શ્વાન (કુતરાઓ) ને ખવડાવવામાં આવેછે.