વઢવાણમાં રહેતા અને જૂની કારની લે વેચનું કામ કરતા શખ્સ સામે મોહાલીના શખ્સ ઉપર પોલીસ કેસ કરેલો હોય તેનુ સમાધાન કરવાના બહાને રૂા.૫૧.૧૫ લાખની છેતરપિંડી કર્યા અંગે ફરિયાદ નોંધાવતા વઢવાણ પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.મોહાલીમાં રહેતા ગુરૂવિન્દરસિંહ ઉર્ફે કરણ સાઇરાજ સીંઘ વઢવાણના મૌલીનભાઇ રાકેશકુમાર રાવલ સાથે વર્ષોથી જુની ગાડીઓની લે-વેચનો ધંધો કરતા હતા. તે દરમિયાન કારના સોદા પેટે બન્ને વચ્ચે માથાકુટ થતાં અગાઉ મૌલીનભાઇએ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરી હતી. જે બાબતે બાદમાં સમાધાન થઇ ગયું હતું અને મૌલિનભાઇએ રૂા.૪૫ લાખની કાર તેમજ હિસાબ પેટેના બાકી રૂા.૬.૧૫ લાખ થોડા દિવસમાં પરત કરી દેવાનું જણાવ્યું હતું પરંતુ કાર કે રકમ બન્નેમાંથી કાંઇ પણ પરત કર્યું નહતું અને આ બાબતે ગુરૂવિન્દરસિંહે તેને વારંવાર ફોન કરતા ફોન ઉપાડવાના પણ બંધ કરી દેતા છેતરપીંડી થયા અંગેની જાણ થતાં મૌલિનભાઇ રાવલ વિરૂધ્ધ વઢવાણ પોલીસ મથકે કુલ રૂા.૫૧.૧૫ લાખની છેતરપીંડી અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'संसद में फैशन शो..' PM Modi ने Mallikajun Kharge के मज़े लिए, 'कला टीका' बताकर किसकी मौज ले ली?
'संसद में फैशन शो..' PM Modi ने Mallikajun Kharge के मज़े लिए, 'कला टीका' बताकर किसकी मौज ले ली?
કેજરીવાલે મજામાં કહી કરી ભાષણની શરૂઆત, સભા સ્થળને લઈને શું આપ્યું મોટું નિવેદન?
કેજરીવાલે મજામાં કહી કરી ભાષણની શરૂઆત, સભા સ્થળને લઈને શું આપ્યું મોટું નિવેદન?
સુરત શહેરના ઓલપાડ તાલુકામાં જલારામ બાપાની 223 મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી.
સુરત શહેરના ઓલપાડ તાલુકામાં જલારામ બાપાની 223 મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી....
ರಸ್ತೆ ಮತ್ತು ಚರಂಡಿ ಅಭಿವೃದ್ಧಿ ಕಾಮಗಾರಿಗೆ ಸ್ಥಳೀಯ ಶಾಸಕರಾದ ಎಂ. ಕೃಷ್ಣಪ್ಪರವರಿಂದ ಚಾಲನೆ
ಬೆಂಗಳೂರು : ವಿಜಯನಗರ ವಿಧಾನಸಭಾ ಕ್ಷೇತ್ರದ ಅತ್ತಿಗುಪ್ಪೆ ವಾರ್ಡಿನ ಅತ್ತಿಗುಪ್ಪೆ ಮತ್ತು ದ್ವಾರಕನಗರ ಬಡಾವಣೆಗಳಿಗೆ...