શિયાળાની શુભ શરૂઆત થતા ની સાથે જ સરકારી કર્મચારીઓ પોતાની ઓફિસ સમય કરતાં વહેલી છોડી ઘરે જતા જોવા મળી રહ્યા છે
સરકારી કર્મચારીઓ સવાર સાંજ પોતાના નિયત સમય કરતા લેટ આવતા હોવા છતાં કોઈ કહેવાવાળું ન હોય તેવું ખેડબ્રહ્મા તાલુકામાં દેખાઈ રહ્યું છે
ગુજરાત ભરમા ધીમી અને મક્કમ ગતિએ શિયાળો ચાલુ થઈ ગયો છે ત્યારે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સરકારી બાબુઓની કચેરીમાં તપાસ કરવામાં આવે તો આ તમામ સરકારી કચેરીઓમાં શિયાળાની વધુ અસર જોવા મળશે તાલુકા કક્ષાએ કર્મચારીઓ ની સવાર સાંજ પાખી હાજરી જોવા મળતી હોય તેવા દ્રશ્યો સામે આવે છે કેટલીક કચેરીઓમાં પાંચ વાગ્યા પછી કોઈ કર્મચારી શુદ્ધા જોવા મળતા નથી ટેલીફોનિક ચર્ચા કરવામાં આવે તો વિઝીટમાં નીકળેલા છીએ તેવો જવાબ આપવામાં આવતો હોય છે રાજ્ય સરકાર દ્વારા આવી કચેરીઓમાં શિયાળામાં તપાસ કરવામાં આવે તો બપોરે પછીના સમયે મોટાભાગના કર્મચારીઓ ફુલ્લી મારતા હોય તેવા દ્રશ્યો સામે આવી શકે છે
સ્થાનિક ક્વાર્ટર હોવા છતાં કર્મચારીઓ અપડાઉન કરતા સમય કરતા વહેલા ઘરે પહોંચવાની લાહ્યય મા ઓફિસ છોડી દેતા હોય તેવા દશ્યો અહીં જોવા મલસે
જ્યા રે આંતરીયાળ વિસ્તારો માં કર્મચારી ક્યારે આવે છે અને ક્યારે જાય છે ગ્રામજનોને ખ્યાલ જ આવતો નથી કર્મચારીઓની અનિયમિતતા પગલે સ્ટેટ મોનેટરીંગ સેલ દ્વારા તપાસ કરવામાં આવે ખાનગી રહે તો અંતરિયાળ વિસ્તારમાં ખાલી ઓફિસોની પોલ ખુલ્લી શકે