લુણાવાડા પી એન પંડ્યા કોલેજ ગ્રાઉન્ડ ખાતે રવી કૃષિ મેળા નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બીજા દિવસે નાની ઝાંઝરી અને ઉકરડી ગામ ના ખૂબ મોટી સંખ્યા માં ખેડૂતો આવ્યા હતા તેમને આત્મા ના કર્મચારી શ્રી મનીષ ભાઇ પરમાર તથા જાબિર દાવલ દ્વારા પ્રકૃતિક ખેતી વિશે વિસ્તૃત માહિતી આપી હતી તથા જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જે આર પટેલ દ્વારા પણ ખેતીવાડી ને લગતી તથા આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઇન યોજના વિશે માહિતી આપવામાં આવી હતી આત્મા માં માસ્ટર ટ્રેનર શિવાભાઈ દ્વારા જીવા મૃત બીજા મૃત કેવી રીતે બનાવવુ અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે વિસ્તૃત માં સમજાવ્યા હતા ત્યાર બાદ ઉકરડી ગામે જઈ જીવા મૃત બીજા મૃત નો લાઇવ ડેમો પણ બતાવ્યો હતો જેમાં લુણાવાડા તાલુકાના ખેતી વિસ્તરણ અધિકારી શ્રી કૃણાલભાઈ અને ગ્રામ સેવક શ્રી વિક્રમભાઇ ખાંટ પણ હાજર રહ્યા હતા અને ખેડૂતો ને વિગતવાર સમજ આપી હતી
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं