સુરેન્દ્રનગર શહેરના જવાર ચોક વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે 18 મા પાટોત્સવની ઉજવણી ના ભાગ સ્વરૂપે સુરેન્દ્રનગર શહેરમાં હરિભક્તો દ્વારા પાટોત્સવની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે ત્યારે આજ સુરેન્દ્રનગર શહેરના વિવિધ માર્ગો ઉપર સ્વામીનારાયણ મંદિરના સંતો મહંતો અને તેના હરિભક્તોની ઉપસ્થિતિમાં પોથી યાત્રા યોજાઈ હતી અને ભારે ધામધૂમ પૂર્વક પોથી યાત્રાને સુરેન્દ્રનગર શહેરના જવારચોક વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોંચી હતી ત્યારે સંગીતની સુરાવલી સાથે પોથી યાત્રા અને વિવિધ માર્ગો ઉપર હરિભક્તો દ્વારા વિવિધ પ્રકારના કાર્યક્રમો પણ આપવામાં આવ્યા હતા ત્યારે અનેક સંતો મહંતો પોથીયાત્રામાં જોડાયા હતા ત્યારે મૂળી સ્વામિનારાયણ મંદિર ખાતેથી કૃષ્ણ વલ્લભદાસજી તેમજ અન્ય સ્વામીજીઓ પણ પોથીયાત્રામાં જોડાયા હતા ત્યારે પોથી યાત્રામાં સ્વામિનારાયણ મંદિરના સંતો અને મોટી માત્રામાં ભાવિકો અને હરિભક્તો તેમજ નારાયણ ગ્રુપના અનેક સેવાભાવી યુવકો જોડાયા હતા ત્યારે મંદિરના સેવક શૈલેન્દ્રસિંહ ઝાલા તેમજ અરવિંદ મામા અને અન્ય લોકો પણ પોથીયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
गोडाउनला भीषण आग, तीन जणांचा होरपळून मृत्यू
वाघोली येथील साईसत्यम परिसरात असलेल्या "शुभ सजावट" या मंडपाचे साहित्य असणाऱ्या गोडाउनला...
ધંધુકા વિધાનસભા બેઠક નંબર 59 પર કૉંગ્રેસપક્ષ તરફથી હરપાલ સિંહ ચુડાસમાએ ઉમેદવારી ફોર્મ ભર્યું...
ધંધુકા વિધાનસભા બેઠક નંબર 59 પર કૉંગ્રેસપક્ષ તરફથી હરપાલ સિંહ ચુડાસમાએ ઉમેદવારી ફોર્મ ભર્યું...
તળાજા પંથકમાં મતદારોમાં ભારે ઉત્સાહ પરંતુ પાંખું મતદાન
લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત ૧૦૦- તળાજા વિધાનસભા મતિસ્તારમાં સમાવિષ્ટ ૫૦ આજુબાજુ નોંધાયું...
মৃত্যুদূতৰ ৰূপত ভয়াবহ আৰ্চেনিক দৰঙৰ এখন গাঁৱত
ছিপাঝাৰ সমষ্টিৰ দেওমৰনৈ অঞ্ছলৰ ভুগৰ্ভৰ পানীত মাৰাত্মক আৰ্চেনিকৰ অৱস্থিতি। দিনৰ পিছত দিন ধৰি পানী...