વઢવાણ ખાતે ભાદર કઠીયા ઘાંચી સમાજની મસ્જિદ ખાતે હુસેન હસન અને શહીદ થનાર શહીદોની યાદમાં મનાવવામાં આવતા તાજીયા ના તહેવારમાં કોની એકતાના રાહબર અને પીરે તરીકે હાજી સૈયદ યુસુફ મિયા બાપુ દ્વારા વાયજ નો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. વઢવાણ ખાતે કોમી એકલાસ અને ભાઈચારાના માહોલ વચ્ચે ગઈકાલે તાજીયા રાત્રિના સમયે પડમાં આવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર શહેર અને વઢવાણના કોમી એકતા ના રાહબર હાજી સૈયદ યુસુફની બાપુ દ્વારા વઢવાણ ખાતે આવેલ ભાદરકઠીયા ઘાંચી સમાજની મસ્જિદ ખાતે મોહરમના નવમા માં ચાંદ હસન હુસેનની યાદમાં વાયત ફરમાવ્યું હતું અને કોમી એકતા ની નિશાળના અનેક દાખલાઓ તેમને રજૂ કર્યા હતા ત્યારે ભારત દેશ તો મહાન છે પરંતુ ભારત દેશમાં મેરા ખ્વાજાબી મહાન હૈ મજહબ નહી સિખાતા આપસમે બેર રખના હિન્દી હે હમ વતન હે હિન્દુસ્તાન હમારા સહિતના અનેક પ્રકારના ઉદાહરણો આપી અને ભારતમાં ભાઈચારાની લાગણી ફેલાયેલી રહે અને કોમી એકતાનો માહોલ કાયમ માટે સર્જાયેલો રહે તેવી ખાસ દુઆ કરવામાં આવી હતી

ત્યારે હજરત ઈમામ હુસેનની યાદમાં મનાવવામાં આવતા મોરમનો તહેવાર ત્યારે તેમને હજરાતીમામ હુસેની યાદમાં મનાવવામાં આવે છે કરબલાના મેદાનમાં ત્રણ દિવસ સુધી ભૂખ્યા તરસ્યા રહી અને લડત કરી અને શહીદી ઓરી હતી ત્યારે સહિત આખો પરિવાર ઇસ્લામ ધર્મ માટે શહીદ થઈ ગયા હતા ત્યારે લડતા લડતા છેલ્લે ઉસે ને કીધું કે હાથ નહીં પર કટ આન હૈ ઇસ જમી કો આજ દિખાના હૈ કે હુસેન ક્યાં હૈ. વઢવાણમાં કોમી એકતાની મિસાઈલ જોવી હોય તો વઢવાણના મોટા પીર ચોકમાં જાઓ અને જ્યાં હજારો વર્ષોથી હિન્દુના ઘરેથી જુલ ફિકર નીકળે છે હિન્દુ મુસ્લિમ સહિત તમામ જ્ઞાતિના લોકો તેના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે અને પોતાની માનતા રાખી અને માનતા પૂર્ણ થયા બાદ માનતા કરવા માટે પરિવાર વઢવાણ શહેર ખાતે મોટા પીરના ચોકમાં આવે છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના વઢવાણ ખાતે મોટા પીર ચોકમાં હિન્દુ ધર્મના ખવાસ રાજપૂત પરિવારના ઘરેથી વર્ષોથી ગુલ્ફી કાર નીકળે છે અને વઢવાણ ખાતે કોમી એકતાની મિશાલ છે અને ભાઈચારાની ભાવ ભાવના વચ્ચે વઢવાણ ખાતે કોમી એકતાની રાહબરી હેઠળ એક બાજુ તાજ્યના જુલુસ નીકળે છે

તો બીજી બાજુ જુલ્ફીકાર નીકળે છે ત્યારે આ પરિવારને મકવાણા પરિવારમાં બગદાદના જુલાલ ગામથી જમ્યો તલવાર બક્ષિસમાં મળી છે તે જુલ પુકાર સાથે આખા એ વઢવાણમાં તેના મોરમ નિમિત્તે દર્શન થાય છે અને જુલ્ફિકાર કોમી એકતાના માહોલ વચ્ચે તાજીયાના તહેવારોમાં હિન્દુના ઘરેથી કાઢી અને કોમી એકતાની એક મિસાલ સમાન છે ત્યારે આ પેઢીમાં પાંચ પેઢીથી જુલ્ધિકારનું આયોજન કરવામાં આવે છે જેમાં અત્યારે હાલમાં કનુભાઈ સુરેશભાઈ અને ગૌતમભાઈ તેમજ તેમના પરિવારના પુત્રો પણ જુલધી કારમાં પાંચ પેઢીથી સહયોગ આપી અને કોમી એકતાની મિશાલ જવલંત રાખી રહ્યા છે. ત્યારે વાયેજ દરમિયાન હાજી સૈયદ યુસુફનીયા બાપુએ પોતાની પોતાની તેમને મુસ્લિમ સમાજને જણાવ્યું કે દેશ અમારી જાન હૈ વતનનો પ્રેમ આટલો હોય તો નવી સાહેબનો પ્રેમ કેટલો હોવો જોઈએ દેશમાં શાંતિ અમન ચમન અને કોમી એકલા અને ભાઈચારાનું સૂત્ર આપનાર અમારા નબી સાહેબ હતા ત્યારે કોઈ પણ મજબ કોઈપણ ગેરકાનૂની પ્રવૃત્તિ કરવાનું જણાવતો નથી અને કોઈ પણ મજહબી વિશે કોઈ પણ લોકોએ ટીકા કરવી એ અતિ ગુનો બને છે ત્યારે દરેક સમાજ એ ભાઈચારાની ભાવના સાથે દરેક તહેવારો ઉજવણી કરવા જોઈએ અને ક્યારેય પણ વઢવાણ સુરેન્દ્રનગરમાં કોમી એકતા અટલ છે અને અટલ રહેશે તેવું પણ તેમને અંતમાં જણાવ્યું હતું.