તારીખ 19-11-2023 ને રવિવારના રોજ પંડિત દિન દયાલ હોલ મા સિધ્ધનાથ સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર અને સુરેન્દ્રનગર સમસ્ત સતવારા સમાજ દ્વારા વિધાર્થી ઓને ઇનામ વિતરણ કાર્યક્રમ અને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો કાર્યક્રમના મુખ્ય યજમાન શ્રીમતી લીલાબેન ઘનશ્યામભાઈ કણજારીયા પરિવાર અને ભોજન સમારંભ ના મુખ્ય દાતા ગણેશભાઈ મકવાણા અને ચંપાબેન મકવાણા પરિવાર. હાજર શંકરભાઇ દલવાડી. કાન્તિભાઇ માસ્તર. કિશોરભાઇ પરમાર. નંદકિશોરભાઇ કણઝરીયા. જયંતિભાઇ ખાંદલા. કલ્પેશભાઇ ચાવડા. કે. એસ .ચાવડા. અરજણભાઇ મકવાણા . બેચરભાઇ લકુમ. હરેશભાઇ ડાભી. દલપતભાઈ. નંદલાલભાઈ. ચેતનભાઇ કણજરીયા. હરજીભાઈ લકુમ. હરેશભાઈ મકવાણા. ગૌતમભાઈ ખસિયા. યોગેશભાઈ ખાદલા. શૈલેષ દાદા સુજાનગઢ. નાગરભાઈ દલવાડી.અમ્રતભાઇ ડાભી. દેવકરણભાઈ.. ડોક્ટર સંકેતભાઈ મકવાણા. ડોક્ટર વૈશાલીબેન મકવાણા. ડોક્ટર જીગ્નેશ ભાઈ ચૌહાણ . ગણેશભાઇ ખાંદલા. લાભુભાઇ ડાભી. શંકરભાઈ કણજરીયા.જયેશભાઇ પરમાર. રાજુભાઇ લકુમ. કિશોરભાઈ જાદવ. તુષારભાઈ ચાંપાનેરિયા. વિજયભાઈ કણજારીયા. શામજીભાઈ . મહેન્દ્રભાઈ ડાભી. મહેશભાઈ ચાવડા.ભાવેશભાઈ ચાવડા.દર્શનભાઈ દલવાડી. રામજીભાઈ લકુમ. રાજેન્દ્રભાઈ. શૈલેષભાઈ મકવાણા. પ્રમોદભાઈ કણજરીયા. મયંકભાઇ ચાવડા. જયેશભાઈ ચાવડા. નિલેશભાઈ કણજરીયા. મનસુખભાઈ કણજરીયા. સુનિલભાઈ પરમાર. ભરતભાઈ હડિયલ.વિધાર્થીઓ. વાલીઓ. ડોક્ટરો. કર્મચારીઓ. દાતાશ્રીઓ. ભાઈઓ તથા બહેનો. વડીલો. બાળકો આગેવાનો કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નર્સરી થી ગ્રેજ્યુએશન સુધીના વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તથા 2022/23 સરકારી તથાઅઘસરકારી નોકરીમાં લાગેલા ભાઈઓ તથા બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહેમાન અને ઉપસ્થિત સતવારા સમાજના ભાઈઓ. બહેનો .વડીલો અને બાળકોનું શાબ્દિક સ્વાગત ગણેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું હતું તથા કાર્યક્રમનું સંચાલન લાભભાઈ ડાભી અને શંકરભાઈ કણજરીયા દ્વારા કરવામાં આવ્યું હતું ને અંતે આભાર વિધિ જયેશભાઈ પરમાર દ્વારા કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ બધા જ લોકોએ સાથે ભોજન લીધું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भदाना क्षेत्र में मोटरसाइकिल में घुसा कोबरा स्नेक केचर गोविंद ने किया रेस्कयू
भदाना क्षेत्र में मोटरसाइकिल में घुसा कोबरा स्नेक केचर गोविंद ने किया रेस्कयू
"નમો પોરબંદર કપ"માં કાંડાનું કૌવત દાખવતા પોરબંદર પંથકના યુવા ક્રિકેટરો
પોરબંદરમાં ચાલી રહેલી રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટ નમો પોરબંદર કપ માં પોરબંદર પંથકના યુવા...
An awareness campaign of "Feed Mother Milk to Baby" at Gohpur Bakori
A procession is taken out to create awareness keeping the motto "Feed Mother Milk to Baby". The...
इस #किला का #secret किसी को भी नहीं मालूम, यहां कोई नहीं आया
इस #किला का #secret किसी को भी नहीं मालूम, यहां कोई नहीं आया
હાર્ટ એટેકઃ 45 વર્ષની ઉંમર પછી આ કારણોથી ડાયાબિટીસના દર્દીઓને આવે છે હાર્ટ એટેક, આ રીતે બચાવો
ડાયાબિટીસના દર્દીઓને હંમેશા હૃદયની બીમારીઓનું જોખમ વધારે હોય છે.આપને જણાવી દઈએ કે ડાયાબિટીસ અને...