પોતાની લાગવગ કરી પરત ફરતા તાલુકોએ કર્મચારીઓ ની ઇતિહાસ જોવા જેવો છે

કરોડો ની સંપતી ભેગી કરી છે તેવા કર્મચારીઓ ની પરીવારીક તપાસ જરુરી

વર્ષોથી એક જ જગ્યાએ ફરજ બજાવતા અધિકારીઓને બદલી થાય તે અનિવાર્ય 

સરકારમાં ત્રણ કે તેથી વધુ વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા અધિકારી અને કર્મચારીઓની યાદી તૈયાર કરી બદલી કરવા મા આવે તેવુ તાલુકા વાસીઓની માંગ ઉઠવા પામી છે ખેડબ્રહ્મા વિધાનસભા વિસ્તાર મા વર્ષોથી એક જ જગ્યાએ અડ્ડો જમાવીને ફરજ બજાવી રહેલા અધિકારી તેમજ કર્મચારીઓની યાદી તૈયાર કરીને તેમને તત્કાલી બદલી આવે તે જરૂરિયાત ઊભી થવા પામી છે

ખાસ કરીને જેમને ત્રણ વર્ષ કરતાં વધુ સમય એક જ જગ્યાએ થયો હશે તેવા ટોપ ટુ બોટમ અધિકારીઓ ની બદલી જરુરી છે

લાગવગ કર્મચારીઓ પરત ફરતા કર્મચારીઓ ની તપાસ જરૂરિયાત છે