*પરમ પૂજય જલારામ બાપા ની224 મી જન્મજ્યંતી નિમિતે* ખેડબ્રહ્મા શહેરમાં જલારામ બાપા ની 25 મી જન્મ જયંતી ઉજવણી કરવામાં ખેડબ્રહ્મા :ખેડબ્રહ્મા ખાતે હર ખેડબ્રહ્મા શહેરમાં 25 મી જન્મ જયંતી ઉજવણી કરવામાં આવ સોની હીરાલાલ નિવાસ્થાની નીકળીને અરવિંદભાઈ ઠક્કર નિવાસ્થાને કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી તેમજ ભક્તિના રંગમાં જલારામ ભક્તો રંગાઈ ગયા હતા તેમજ હરણાવ નદી કિનારે જલારામ મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ જયંતી નિમિત્તે શહેરમાં ઉજવણી કરવામાં આવતી હોય છે આજુબાજુ તાલુકાના દર્શનનું લાભ તેમજ મહાપ્રસાદ નું લાભ લેતા હોય છે 25મી જન્મ જયંતિ ખેડબ્રહ્મા શહેરમાં ધૂમધામથી ડીજેના તાલ સાથે શોભાયાત્રા કાઢીને ઉજવણી કરવામાં આવી હતી હરણાવ નદીના કિનારે આવેલા પૂજ્ય જલારામ બાપાના મંદિરે 25માં રજત જયંતિ વર્ષ નિમિત્તે ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવાઈ ગઈ સમગ્ર જયંતિ મહોત્સવ નો ધર્મલાભ સોની હીરાલાલજી જડાવચંદજી સોનીએ લીધો હતો શોભાયાત્રા સોની હીરાલાલ નિવાસ્થાની નીકળીને અરવિંદભાઈ રામજીભાઈ ઠક્કર પરિવારના નિવાસ્થાને આંતસ બાજી આરતી ધૂન અને કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી તેમજ ભક્તિના રંગમાં જલારામ ભક્તો રંગાઈ ગયા હતા શોભાયાત્રા સરદાર ચોક મંદિરે થઈ શ્રીયા દેવી મંદિર થઈ બંસીલાલ સોની હિતેશ દીક્ષિત ના ઘરે થઈ હરણાવ નદી કિનારે જલારામ બાપાના નિજ મંદિરે પરત ફરી હતી આ જન્મ જયંતિ મહોત્સવ કમિટી બંસીલાલ સોની લખુભાઇ અટારા. બાબુભાઈ પટેલ નવનીતભાઈ પટેલ. અરવિંદ. ઠક્કર.દિગ્વિજયસિંહ રાઠોડ કનુભાઈ કે પટેલ મહોત્સવ કમિટી ના તમામ સભ્યો ના સહકારથી પ્રસંગ રંગે ચંગે પૂર્ણ થયો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ જલારામ જયંતી નિમિત્તે શહેરમાં ઉજવણી કરવામાં આવતી હોય છે આજુબાજુ તાલુકાના દર્શનનું લાભ તેમજ મહાપ્રસાદ નું લાભ લેતા હોય છે 25મી જન્મ જયંતિ ખેડબ્રહ્મા શહેરમાં ધૂમધામથી ડીજેના તાલ સાથે શોભાયાત્રા નુ ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું આતંશબાજી ગરબા ના તાલે ઝુમતા ઝુમતા ભક્તો શોભાયાત્રા લઈ નીજ મંદિરે પરત ફર્યા હતા અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं