લખતરના સદાદ રોડ પર મામલતદાર કચેરીની પાછળ એક યુવાન પડી ગયો હોવાન જાણ કરાઇ હતી.આથી ફાયર વિભાગના હેમભા ડોડીયાની સુચનાથી દેવાંગભાઇ દુધરેજીયા સહિત તરવૈયાઓની ટીમ ઘટના સ્થળે જઇ તપાસ હાથ ધરી હતી. જેમાં તા.13 નવેમ્બરથી શોધખોળ હાથ ધરવામાં આવતા બે દિવસ બાદ તા 16 ના રોજ યુવાનની લાશ બાળા પંમ્પીંગ સ્ટેશને અટકાઇ જતા મળી આવી હતી.આ અંગે પોલીસ મથકે જાણ કરાતા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.જ્યાં મૃતકની લાશ કબજો લઇ ઓળખ અંગે કાર્યવાહી હાથ ધરી હતી.30 વર્ષીય યુવાન દિલિપકુમાર બાદશાહસિહ હોવાનુ અને મુળ મધ્યપ્રદેશના અને સાયલાથી લખતરના પુરવઠાના ગોડાઉનમાં મજુરી કામ અર્થે આવ્યા હોવાનુ અને ન્હાવા કેનાલમાં પડ્યા બાદ ડુબી ગયાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવતાં ગાંધી હોસ્પીટલમાં પીએમ હાથ ધરાયું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
UGC Net Exam 2024 हुआ रद्द, नई तारीख जल्दी और जानें क्यों कैंसिल हुआ एग्जाम
नेशनल टेस्टिंग एजेंसी ने 18 जून, 2024 को देश के विभिन्न शहरों में आयोजित यूजीसी-नेट जून 2024...
জোনাইত বৃহৎ পৰিমাণৰ ড্ৰাগছসহ আটক চাৰি যুৱক
জোনাইত বৃহৎ পৰিমাণৰ ড্ৰাগছসহ আটক চাৰি যুৱক
जल्द लॉन्च होंगे Oppo के दो दमदार स्मार्टफोन, AI फीचर्स और 100W सुपरवूक चार्जिंग का मिलेगा सपोर्ट
ओप्पो ग्लोबल मार्केट में Find X8 और Find X8 Pro स्मार्टफोन को लॉन्च करने के लिए तैयार है। इन्हें...
પ્રોફાઈલ / ચાર્ટડ એકાઉન્ટન્ટથી શેર બજારના જાદુગર સુધીની સફર, આવી હતી રાકેશ ઝુનઝુનવાલાની કહાની
દેશના સૌથી સફળ રોકાણકારોમાંના એક અને દિગ્ગજ ઉદ્યોગપતિ રાકેશ ઝુનઝુનવાલાનું આજે સવારે નિધન...