સુરેન્દ્રનગરની નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બે મજુર યુવક ડૂબ્યા હતા. જેમાં એકનો બચાવ થયો હતો, જ્યારે બીજાનું મોત થયું હતું. સાયલાથી મજૂરી કરવા આવેલા યુવકો ન્હાવા નર્મદા કેનાલમાં પડ્યા હતા. હાલમાં અન્ય એક મજુરની શોધખોળ ચાલુ છે.સુરેન્દ્રનગર નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બે મજૂર યુવક ડૂબ્યા હતા. જેથી ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સઘન તપાસ હાથ ધરી છે. સાયલાથી મજૂરી કરવા આવેલા યુવકો ન્હાવા નર્મદા કેનાલ પડતા ડૂબવાની ઘટનાના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. આ ઘટનામાં એકનું મોત થયું છે. જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે.