નૂતન વર્ષના પ્રથમ દિને કાલોલ તાલુકાના સાતમણના સણસોલી રોડ પર થયેલા એક માર્ગ અકસ્માતમાં સાતમના ના બાઈક ચાલકનું મોત થતાં નૂતન વર્ષની ઉજવણીમાં વ્યસ્ત પરિવારમાં માતમનો માહોલ છવાયો હતો. પોલીસ મથકે આપેલ ફરિયાદ મુજબ કાલોલ તાલુકાના સાતમણા ગામના રહીશ બળવંતસિંહ કાભાઈભાઈ પરમાર ઉ. વ. 45 નૂતન વર્ષના પ્રથમ દિને પારિવારિક ઉજવણીઓ પતાવી પોતાના અંગત સ્નેહીજનોને મળવા પોતાની જ માલિકીનું બાઈક લઈને નીકળ્યા હતા તે વેળાએ સણસોલી સાતમણા રોડ પર કેનાલના વળાંક પાસે બાઈકના સ્ટેયેરિંગ પરનો કાબૂ ગુમાવતા રોડની સાઇડ પરના ઝાડી ઝાંખરામાં આવેલ પથરાળ જમીન પર પટકાયા હતા. અકસ્માતને લઈ માથાના અને શરીરના ગંભીર રીતે ઇજાગ્રસ્ત બળવંતસિંહને સારવાર મળે તે પહેલા ઘટના સ્થળે જ તેઓનું મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં તેઓના પરિજનો સાથે ગામલોકો ઘટના સ્થળે દોડી આવતા માતમનો માહોલ સર્જાયો હતો. નૂતન વર્ષના પ્રથમ દિને જ ગામના રહીશની મોત થતાં સાતમણા પંથકમાં ગમગીનીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતને લઇ ઘટના સ્થળે પહોંચેલી કાલોલ પોલીસે મૃતકના પોસ્ટ
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વડાલીમાં ગૌ માસ નો શક રાખી મીટના વેપારી પર હુમલો થતા બે જૂથ વચ્ચે અથડામણ
સાબરકાંઠા ના વડાલી રેલવે ફાટક પાસે મીટ કારોબારી ની સુમો નંબર જીજે.02. બીડી. 6596 કે જેમાં મીટ એક...
Dividend Stock: इस हफ्ते ये कंपनियां देने वाली है बंपर डिविडेंड, जानिए निवेशकों को होगा कितना फायदा
नई दिल्ली, बिजनेस डेस्क। अगर आप शेयर बाजार में निवेश करते हैं, तब आप डिविडेंड के बारे में...
જાફરાબાદ તાલુકાના વઢેરા ગામે દરિયાઈ કિનારે ઢીહા વિસ્તારમાં સસલાનો શિકાર કરતાં ત્રણ શિકારીઓને વન વિભાગની ટીમે ઝડપી કાર્યવાહી કરી.
તાલુકાના વઢેરા ગામે દરિયાઈ કિનારે આવેલા વિસ્તારની અંદર વન્ય પ્રાણીઓનો શિકાર કરવા માટે...
મોબાઇલ ચોરીના ગુનામાં હીંમતભાઇ પોપટભાઈ ખીમાણીયા
ઉં.વ.૨૬,ધધો. મજુરી,રહે.મોટા ઝીંઝુડા, તા.સાવરકુંડલા, જી.અમરેલી,વાળા એક ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે પકડી પાડી મોબાઈલ ચોરીનો અન્ડિ્ટેક્ટ ગુન્હો ડિટેક્ટ કરતી સાવર કુંડલા રૂરલ પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમ.
સાવરકુંડલા રૂરલ પો.સ્ટેમા e-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં એક ઇસમને ચોરીના મોબાઇલ ફોન...
এন পি এছ কৰ্মচাৰী সংস্থাৰ আহ্বানত সৰ্বাত্মক-কৰ্মবিৰতি
হাটশিঙিমাৰীত উপায়ুক্ত কাৰ্য্যলয়ৰ সন্মুখত সদৌ অসম চৰকাৰী এন পি এছ কৰ্মচাৰী সংস্হাৰ আহ্বানত...