ભારતના ઇતિહાસમાં પ્રથમ મહિલા આદિવાસી શ્રીમતી દ્રોપદી મૂર્મુજીને દેશના સર્વોચ્ચ સ્થાન એવા રાષ્ટ્રપતિ પદ માટે વિજેતા બનવા બદલ ભારતીય જનતા પાર્ટી હીંમતનગર શહેર દ્વારા ટાવર ચોક હીંમતનગર ખાતે ભવ્ય આતશબાજી નો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ જે. ડી. પટેલ, જિલ્લા મહામંત્રી વિજયભાઈ પંડ્યા, કનુભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ વાસુદેવભાઇ રાવલ, શહેર મહામંત્રી બંટીભાઈ મહેતા, પાલિકા પ્રમુખ યતીનબેન મોદી, ગોપાલસિંહ રાઠોડ, અનિરુદ્ધભાઈ સોરઠીયા, કાજલબેન દોશી, વિમલ ઉપાધ્યાય, ધિરેનભાઈ અસારી, કલ્પેશ સાંખલા, રાજેન્દ્રસિંહ કુંપાવત, રાજુભાઇ દેસાઈ, રાકેશ પટેલ, ભાવનાબેન પંડયા, અરૂણાબેન કડિયા સહિત શહેર ભાજપના કાર્યકરો, હોદ્દેદારો સહિત પાલિકા સદસ્યો હાજર રહ્યા હતા.

રિપોર્ટર : વારિસ સૈયદ

             હિંમતનગર.