હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ દ્વારા આજરોજ હાલોલ ફાયર સ્ટેશન ખાતે હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવાર દિવાળી પર્વની ઉજવણી ભારે ઉલ્લાસ પૂર્વક રંગેચંગે કરવામાં આવી હતી જેમાં દિવાળીની ઉજવણી અંતર્ગત ફાયર ફાઇટરના મોઈન શેખ તેમજ કર્મચારીઓ દ્વારા સરસ મજાની કલરફુલ રંગોળીની ડિઝાઇન બનાવી સૂચક ચિન્હો રંગોળીમાં સૂચિત કરવામાં આવ્યા હતા તેમજ એકબીજાને તેમજ સમગ્ર નગરવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી ફાયર ફાઈટરની ટીમના કર્મચારીઓ દ્વારા દિવાળીની ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે ફાયર ફાઈટરની ટીમના મોઈન શેખ,જયેશ કોટવાળ,વાય.કે. પટેલ સહિતના તમામ સ્ટાફે હાજરી આપી સમગ્ર હાલોલ નગરને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Chandrayaan-3 की Landing के 12 घंटे बाद अचानक आया South Pole का Video | ISRO | Vikram Lander | News
Chandrayaan-3 की Landing के 12 घंटे बाद अचानक आया South Pole का Video | ISRO | Vikram Lander | News
અમદાવાદ: શલ્ય હોસ્પિટલમાં મેકો રોબોટિક્સની કરી શરૂઆત | Ahmedabad News | Robotic Surgery
અમદાવાદ: શલ્ય હોસ્પિટલમાં મેકો રોબોટિક્સની કરી શરૂઆત
Republic Day Sale 2024: iPhone ही नहीं, Samsung, OnePlus के फोन भी हो जाएंगे सस्ते, इस दिन से शुरू होगी सेल
26 जनवरी 2024 को देश में 75वां गणतंत्र दिवस मनाया जा रहा है। गणतंत्र दिवस के खास मौके पर ऑनलाइन...