પાટડી તાલુકાના મેરા ગામની 15 વર્ષની સગીરાને ભગાડી જનારા ઠાકોર શખ્સ વિરુદ્ધ પોક્સોની ફરિયાદ નોંધાઈ છે. જેમાં આ આરોપી બે દિવસ અગાઉ સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી ગયાની સગીરાના પિતાએ દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.પાટડી તાલુકાના મેરા ગામની 15 વર્ષ અને 3 મહિનાની સગીરાને ગામમાં જ રહેતો દિપકભાઈ કાળુભાઇ ઠાકોર નામનો શખ્સ બે દિવસ અગાઉ લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો. આથી આ સગીરાના પિતાએ આ આરોપી વિરુદ્ધ દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી દિપકભાઈ કાળુભાઇ ઠાકોર વિરુદ્ધ પોક્સો અંગેની ફરિયાદ દાખલ કરી આરોપીને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની વધુ તપાસ દસાડા પીએસઆઇ વી.આઈ.ખડીયા ચલાવી રહ્યાં છે. ત્યારે મેરા ગામની 15 વર્ષની સગીરાને ભગાડી જનારા ઠાકોર શખ્સ વિરુદ્ધ પોસ્કોની ફરિયાદ નોંધાઈ છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
परिवार में मचा कोहराम ट्रक चालक ने लगाई फांसी।
जनपद जौनपुर के थाना गौराबादशाहपुर में,परिवार में मचा कोहराम ट्रक चालक ने लगाई फांसी।मालूम होकि...
#राजस्थान में स्तिथ बुटाटी #धाम, यहाँ #लकवा के मरीज मन्नत मांगने से अपने आप ठीक होजाते है, #sms
#राजस्थान में स्तिथ बुटाटी #धाम, यहाँ #लकवा के मरीज मन्नत मांगने से अपने आप ठीक होजाते है, #sms
ঘগ্ৰাপাৰত মহিলা মৰ্চাৰ দ্বিতীয়খন কাৰ্যনিৰ্বাহক সভা সম্পন্ন
ভাৰতীয় জনতা পাৰ্টিৰ নলবাৰী জিলা মহিলা মৰ্চাৰ অন্তৰ্গত বড়িগোগ বনভাগ মহিলা মৰ্চাৰ দ্বিতীয়খন...
Israel Hamas War : ऐसे यहूदी जो इसराइल के ख़िलाफ़ और फलस्तीन के पक्ष में हैं (BBC Hindi)
Israel Hamas War : ऐसे यहूदी जो इसराइल के ख़िलाफ़ और फलस्तीन के पक्ष में हैं (BBC Hindi)