જય જનની સ્કુલ અને આરાધ્યા વિદ્યા સંકુલ માં વાલીઓને ભારોભાર આક્રોશ
તળાજા તાલુકાના ખાનગી કેટલીક સ્કૂલો હેરાનગતિ અને નિતિ નિયમો નેવે મૂકી ચાલતી હોવાના આક્ષેપ સાથે સ્થાનિક રહીશો તેમજ વિસ્તારના જાગૃત નાગરિકોએ જણાવ્યુ છે
તળાજ કેટલીક ખાનગી શાળાઓ આવેલી છે જેમને પોતાના નીતિ નિયમો છોડીને પોતાની મનમાની કરતા હોય તેમ સ્કૂલો ચલાવી રહ્યા છેજેમાં મોટી સંખ્યામાં બાળકો અભ્યાસ અર્થે આવે છે. આ સાથે જય જનની સ્કૂલ બાપડા અને આરાધ્યા વિદ્યાસંકુલ તળાજા શાળા સંબંધી કેટલાક નિયમોને નેવે મૂકી ચાલી રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે.
જેમાં વાલીઓએ ભારોભાર આક્રોશ થયો હતો કે પોતાના બાળકોને ફી પરમાણે સુવિધા મળતી ન હોય પરંતુ સંચાલકોએ પ્રત્યે ક્યારે ધ્યાન ના આપ્યું હતું આખ આડા કાન કરી પોતાની સ્કૂલો મનમાની ચાલવી રહ્યાં છે આ અંગે વાલીઓએ મીડિયા તરફ આક્રોશ થયો હતો અમે વાલીઓના આક્રોશ ટૂંક સમયમા વાચા આપશું