કાલોલ શહેર સહિત તાલુકા પંથકના લોકોને મતદારયાદીમાં નામ હોવો જરૂરી છે જેને લઇ સમગ્ર રાજ્ય સાથે પંચમહાલ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે .જેના ભાગરૂપે ચાર તબક્કામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ રાખવામાં આવ્યા છે. જેમાં ગુજરાતમાં ડીસેમ્બર માસમાં બાકી રહેલી સ્થાનિક સ્વરાજ્યની અને ૨૦૨૪ માં લોકસભાની ચૂંટણીઓની શક્યતાઓ દેખાઈ રહી છે ત્યારે મતદાન કરવું એ આપણી ફરજ છે.તેનાથી આપણે લોકશાહી ના પાયા ને મજબૂત કરી શકીએ છે. પણ તેના માટે મતદાર યાદીમાં નામ હોવું જરૂરી છે.જેના ભાગરૂપે લોકોમાં મતદાનને લઈને વધુમાં વધુ જાગૃતિ આવે તે હેતુથી નવનિયુક્ત કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર તથા તેમની ટીમ દ્વારા કાલોલ શહેર સહિત તાલુકાના મતદાન મથકો ખાતે બી.એલ.ઓ દ્વારા કરાતી કામગીરીની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  গোলাঘাট নগৰত সৌন্দৰ্য বৰ্ধনৰ নামত গছ কটা কাণ্ডৰ বিৰোধীতাৰ astc বাচ আস্থানৰ  সমীপত সদৌ অসম 
 
                      গোলাঘাট নগৰত সৌন্দৰ্য বৰ্ধনৰ নামত গছ কটা কাণ্ডৰ বিৰোধীতাৰ astc বাচ আস্থানৰ সমীপত সদৌ অসম...
                  
   स्वतःच्या मतदारसंघातील जिल्हा परिषद शाळांना भौतिक सुविधा उपलब्ध करून न देणाऱ्यांना शिक्षणाचे महत्व काय कळणार!          - आमदार सतीश चव्हाण(आमदार मराठवाडा पदवीधर मतरदार संघ) 
 
                      औरंगाबाद :- दि.३ (दीपक परेराव) गंगापूर-खुलताबाद विधानसभा मतदारसंघाचे आमदार प्रशांत बंब यांनी काही...
                  
   ડીસા સહીત બનાસકાંઠામાં કાતીલ ઠંડી વચ્ચે 28 જાન્યુઆરીએ વરસાદની આગાહી. તંત્ર એલર્ટ  તકેદારી રાખવા સૂચન 
 
                      સમગ્ર રાજ્યમાં કાતીલ ઠંડી  યથાવત છે તેવામાં હવામાન વિભાગ દ્વારા 28 જાન્યુઆરી એ  કમોસમી...
                  
   
  
  
  
   
  