થરાદ શહેર ભાજપ પ્રમુખ અને મહામંત્રીઓની નવી નિમણૂક કરી હતી જેમનું લાયન્સ ક્લબ ઓફ સીટી થરાદ અને વિધાનસભા ના પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અને શહ ઇન્ચાર્જ દ્વારા સન્માન કરવામાં આવ્યું 

થરાદ શહેર ભાજપના નવ નિમણુક પ્રમુખ અજયભાઈ ઓઝા મહામંત્રી પ્રતાપભાઈ સોની મહામંત્રી ઉમેદભાઈ પરમારનું લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટીના પ્રમુખ ડો. પ્રવિણસિંહ ચૌહાણ ડો . રીતેશભાઈ પ્રજાપતિ વિધાનસભા પ્રેસ મીડિયાના ઇન્ચાર્જ હાજાજી રાજપુત સહ ઇન્ચાર્જ રાજેશભાઈ જોશી સહિતના લાયન ના મેમ્બરો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું