ખેડબ્રહ્મા વિજયનગર પોશીના તાલુકા પંચાયત વિસ્તારમાં આવતી અમુક ગ્રામ પંચાયતોમાં તલાટીઓની ગેરહાજરીથી ગામ લોકોને પડતી મુશ્કેલીઓ
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ધ્યાને લઈ સાબરકાંઠા ડીડીઓ દ્વારા બદલીઓનો ગંજીપો ચીપવામાં આવ્યો છે ત્યારે હજુ પણ પોશીના તાલુકામાં કેટલાક અધિકારીઓના વર્ષોથી લાડલા બનેલા કેટલાક તલાટીઓ હજુ પણ પોતાનો રોફ જમાવી બેસી રહ્યા છે તેઓ કામ કરતા પણ વહીવટમાં વધુ રસ રાખતા હોય છે તેઓની બેનામી આવકની તપાસ કરવામાં આવે તો ઘણું બધું બહાર આવી શકે તેમ છે
ખેડબ્રહ્મા પોશીના વિજયનગર અંતરિયાળ વિસ્તારોમાં આવેલ અમુક ગ્રામ પંચાયતોમાં તલાટીઓનો ટાઈમ ચોક્કસ ન હોવાને કારણે ગામ લોકોને કોઈપણ જાતના દાખલા હોય કે વેરો ભરવો હોય તો ખેડબ્રહ્મા પોશીના વિજયનગર તાલુકા પંચાયત ખાતે લાંબા થવું પડે છે.....સાહેબ ક્યાં હતા ત્યારે જવાબ મળે ચાર્જમાં છું એટલે કાલે મળીશ આવો જવાબ મળતો હોય છે..... અમુક ગ્રામ પંચાયતોમાં તલાટીઓ કયા ટાઈમે આવે છે અને કયા ટાઇમે જાય છે તે ગ્રામજનોની ખબર જ નથી હોતી આ બાબતે ખેડબ્રહ્મા વિજયનગર પોશીના તાલુકા વિકાસ અધિકારી દ્વારા યોગ્ય કાર્યવાહી કરી નિયમિત રીતે તલાટી હાજર થાય તેવી પ્રબળ લોક માગ ઉઠી છે ગ્રામ્ય વિસ્તારમાં અમુક ગ્રામ પંચાયતોમાં ફક્ત સેવક પંચાયત ખોલીને જતા રહેતા હોય છે ત્યારે પંચાયતનું કોઈ રણી ધણી હોતું નથી આવા સમયે લોકોને સેવાકીય લખતા કામોમાં તકલીફ પડતી હોય છે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી યોગ્ય કાર્યવાહી કરે તેવી લોક લાગણી ઊભી થઈ છે
ખેડબ્રહ્મા વિજયનગર પોશીના તાલુકામાં અમુક ગ્રામ પંચાયતોમાં તલાટી ઓફિસ આવવાનો ચોક્કસ ટાઈમ હોતું નથી ક્યારે આવે ને ક્યારે જાય તે ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયતમાં ખબર પડતી નથી માત્ર માણસો ભરોસો ચાલતી ગ્રામ પંચાયતની ઓફિસો અમુક તલાટી બજારમાં વધુ જોવા મળતા હોય છે તેમ છતાં ટીડીઓ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી દેખી ને અંન દેખા કરતા હોય છે કોઈએ ગરવેરો કરવો હોય અથવા પંચાયતને લગતા અમુક કામ હોય ગ્રામ્ય વિસ્તારોમાં તલાટીઓના ચોક્કસ ટાઈમ નથી માત્ર બજારોમાં જ દેખાય છે સરકાર દ્વારા બાયોમેટ્રિક તેમજ કેમેરા લગાવવામાં આવે તો ચોક્કસ ટાઈમ ફરજ ઉપર રહે કેવી અમુક ગ્રામ્ય વિસ્તારોની જાગૃત નાગરિકોની ચર્ચાઓ વેગ પકડ્યો કોઈને પંચાત નું કામ હોય તો બજારમાં બોલાવે છે એવી ચર્ચાઓ વેગ પકડ્યો તલાટી ગામ પંચાયત છોડે ત્યારે પાછળ ખંભાતી તાળા લાગી જતા હોય છે