વાજબી ભાવ ની દુકાનો ના ગ્રાહકો દ્વારા અપુરતો જથ્થો આપતા હોવાની વ્યાપક ફરીયાદો ને કારણે મંગળવારે રાત્રે જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા કાલોલ ના વિજય સિનેમા પાસે આવેલ કાલોલ તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા સંચાલીત વિરાજ ખેર ની વાજબી ભાવ ની દુકાને ઓચિંતી મુલાકાત લઈ સરકારી જથ્થા ની ચકાસણી કરતા સ્ટોક કરતા વધારે જથ્થો મળી આવ્યો હતો જેને પરિણામે પુરવઠા વિભાગે ઘઉ ના ૧૦ કટ્ટા, ૩૪ કીલો ચણા, ૧ કટ્ટો ચોખા,૧૦ કટ્ટા તુવેરદાળ, ૨ કટ્ટા ચણાદાળ નો જથ્થો સીઝ કરેલ રાત્રે દુકાન ની તપાસ કરતા સ્થાનીક લોકો ના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા જીલ્લા પુરવઠા અધિકારી દ્વારા કાલોલ ખાતે રેડ કરતા વાજબી ભાવ ના દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कर्नाटक में सीएम के नाम पर कांग्रेस में कलह! डीके शिवकुमार के सांसद भाई बोले- मैं खुश नहीं हूं
नई दिल्ली, कर्नाटक के अगले मुख्यमंत्री के तौर पर सिद्धारमैया का नाम तय हो गया है। वहीं, डीके...
নিউজ লাইভৰ ফটো সাংবাদিকৰ পিতৃৰ মৃত্যু
দৰঙৰ সুকনানি ওজাৰ অন্যতম ওজাপালি তুলসী বৰুৱা ওজাৰ আজি দুপৰীয়া 2 মান বজাত নিজ বাসগৃহত মৃত্যু হয়।...
केस गळणे: केस गळणे खूप तणावामुळे होते, म्हणून हे घरगुती उपाय ते टाळण्यास मदत करू शकतात.
आजकालच्या जीवनशैलीत केस गळणे ही एक सामान्य समस्या बनली आहे. ज्याचा महिलांपासून पुरुषांपर्यंत...
ગુજરાતમાં ચૂંટણીઓ અગાઉ આઇપીએસ અધિકારીઓની બદલીની શકયતા
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવતાંજ રાજકીય પક્ષો તૈયારીઓમાં પડ્યા છે અને બીજી તરફ એક જગ્યાએ...