કાલોલ કોંગ્રેસ પરીવાર દ્વારા ૩૧ ઓક્ટોબર, ૨૦૨૩ને મંગળવારના રોજ સવારે ૧૦-૦૦ કલાકે કોંગ્રેસ હાઉસ, સરદાર ભવન, કાલોલ ખાતે આપણા રાષ્ટ્રના લોખંડી પુરૂષ, ભારતરત્ન, ૨૫ વર્ષ સુધી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ રહેલા સરદાર વલ્લભભાઈ પટેલજીની ૧૪૯મી જન્મજયંતિ અને રાષ્ટ્રના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી, લોખંડી મહિલા, ભારતરત્ન શ્રીમતી ઈન્દિરા ગાંધીજીની ૩૯મી પુણ્યતિથિ નિમિત્તે બે મિનિટનું મૌન પાળી અને સરદાર સાહેબ અને શ્રીમતિ ઈન્દિરા ગાંધીજી ને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભુપેન્દ્રસિંહ ખેર, કાલોલ શહેર કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ગ જેન્દ્રસિંહ ઠાકોર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના ડેલીગેટ દિલીપસિંહ ચૌહાણ, પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ ગનીભાઈ મન્સુરી, કાલોલ કોંગ્રેસ ના વરિષ્ઠ આગેવાનો ચંદ્રસિંહ સોલંકી અને કાન્તિલાલ ખ્રિસ્તી અને કાર્યકરો કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા.આજના કાર્યક્રમ માં ઉપસ્થિત રહ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
भारत में पहली बार : जम्मू एवं कश्मीर में मिला लाखों टन लिथियम का भंडार
नई दिल्ली: भारत में पहली बार जम्मू एवं कश्मीर में 59 लाख टन लिथियम का भंडार मिला है. यह जानकारी...
কলাইগাওৰ কুমতীপাৰা চুবাত মডেল অংগনবাদী কেন্দৰ আধাৰশিলা স্থাপন
কলাইগাও বিধানসভা সমষ্টিৰ অন্তৰ্গত নিজ কলাইগাওৰ কুমতীপাৰা চুবাত আজি মডেল অংগনবাদী কেন্দৰ আধাৰশিলা...
मां और उसकी दो बेटियों पर जानलेवा हमले का आरोपी पुलिस ने पकड़ा, आरोपी जबरन शादी करने का बना रहा था दबाव, मना करने पर परिवार पर कर दिया था हमला
मां और उसकी दो बेटियों पर जानलेवा हमले का आरोपी पुलिस ने पकड़ा
----
आरोपी शादी का बना रहा था दबाव...
शिक्रापूर मध्ये मुख्य चौकात मोठ्या प्रमाणात परतीच्या प्रवासाने वाहतूक कोंडी.
शिक्रापूर मध्ये मुख्य चौकात मोठ्या प्रमाणात परतीच्या प्रवासाने वाहतूक कोंडी.