ડીસા શહેર માં ટીબેટીયન માર્કેટ નો શુભારંભ કરવામાં આવ્યું

શુંભારંભ રીબીન કપાઈ સાહેબ શ્રી વંસત ભાઈ શાહ ના વરદહસ્તે

મહેમાન શ્રી કારોબારી ચેરમેન શ્રી જીગ્નેશ ભાઈ જોર્ષી બાંધકામ શાખા ના ચેરમેન શ્રી રાજુભાઈ ઠાકોર વોર્ડ નં 2 ના શક્તિ કેન્દ્ર પ્રમુખ દિપકભાઈ લોઘા હોદ્દેદારો અને કાર્યકતા હાજર રહ્યા હતા ડીસા શહેર