દાહોદ
દાહોદ શહેર માંથી ગુમ થયેલ યુવક નો મૃતદેહ મળ્યો
હત્યા કરેલી હાલત માં મૃતદેહ મળી આવ્યો
મૃતક ના સબંધી ના બંધ ફ્લેટ માંથી મળ્યો મૃતદેહ
બંધ ફ્લેટ ની ચાવી મૃતક પાસે જ રહેતી હતી
દશેરા ના દિવસે મિલાપ શાહ નામનો યુવક થયો હતો ગાયબ
એસ.પી સહિત નો પોલીસ કાફલો મોડીરાતે ઘટના સ્થળે દોડી આવ્યો
એફ.એસ.એલ ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી
પોલીસે હત્યા મામલે તપાસ હાથ ધરી