સુત્રાપાડા ના લોટવા ગામે હિતેન્દ્ર કુમાર શિવ શંકર જોશી દ્વારા વિના મૂલ્ય ત્રણ બસ લોઢવા ગામ થી હરિદ્વાર યાત્રા મોકલવામાં આવી છે અને તેમાં 170 થી વધારે લોકો આ યાત્રાનો લાહવો મેળવશે