ડીસા શહેર નાં રીઝમેનટ વિસ્તારમાં નવરાત્રિ ના નવમાં નોરતે હવનયજ્ઞ યોજાયો

મુખ્ય મહેમાન તરીકે ડીસા શહેર નગરપાલિકા ના નવનિયુક્ત મહિલા પ્રમુખ શ્રી સંગીતા બેન પ્રકાશ ભાઈ દવે વોડ નંબર 2 ના સદસ્ય શ્રી વંસત ભાઈ શાહ વોર્ડ નં 2 ના હોદ્દેદારો કાર્યકર્તા ઓ

હાજર રહ્યા હતા ભોજન પ્રસાદ સવે સાથે લઈ 

વોર્ડ નં 2 ના રીઝમેનટ વિસ્તાર ના હોદ્દેદારો વડીલો જોડે વિકાસ ની ચર્ચા કરવા માં આવી

નવનિયુક્ત મહિલા પ્રમુખ શ્રી સંગીતા બેન પ્રકાશ ભાઈ દવે ને વોર્ડ નં 2 ના સદસ્ય શ્રી વંસત ભાઈ શાહ ને રીઝમેનટ વિસ્તાર ના વડીલો બહેનો એ આશીર્વાદ આપ્યા