કાલોલ તાલુકાના મલાવ પ્રાથમિક શાળા ના શિક્ષક ભરતભાઈ કાલોલ તાલુકાના રાબોડ ગામના વતની છેલ્લા ૩૭ વર્ષ થી મલાવ ગામમાં ફરજ બજાવતા હતા અને તેથી ગામ લોકો જોડે ખૂબ આત્મીયતા બંધાઈ ગઈ હોવાથી મલાવ ગામ ના વાલીઓ, તે શાળા ના શિક્ષકો, તેમની પગાર કેન્દ્રમાં થી આવેલ શિક્ષક મિત્રો તથા બહેનો સાથે મલાવ પ્રાથમિક શાળાના ધોરણ ચાર અને ધોરણ પાંચના બાળકો એ શાળા ખાતેથી આખા ગામમાં વરઘોડા રૂપે ડીજે ના તાલે મલાવ કૃપાળુ આશ્રમ લઈ જઈ વિદાય સમારંભ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટીસંખ્યામાં ગ્રામજનો અને અધિકારી ગણ જોડાયા હતા ત્યારે મલાવ પ્રાથમિક શાળાના શિક્ષક ગણ બાળકો સાથે વાલી મિત્રો તથા તેમના સ્ટાફ ના મિત્રો ભાવુક બની આંસુભરી વિદાય આપી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ચોરીની ઘટનામાં શંકાસ્પદ આરોપીનો આપઘાત, મૃતકના પરિવારજનોનો જસદણ પોલીસ પર ગંભીર આરોપ
ચોરીની ઘટનામાં શંકાસ્પદ આરોપીનો આપઘાત, મૃતકના પરિવારજનોનો જસદણ પોલીસ પર ગંભીર આરોપ પોલીસ ત્રાસથી...
મોટી ખજૂરી ગામના શાળામાંબાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું
મોટી ખજૂરી ગામના શાળામાંબાળકોને તિથિ ભોજન આપવામાં આવ્યું
6000mAh बैटरी 50MP कैमरा वाला SAMSUNG का ये 5G फोन मिल रहा 8 हजार रुपये सस्ता, इन बैंक कार्ड्स पर मिल रही तगड़ी डील
SAMSUNG Galaxy F14 5G Smartphone Sale Flipkart पर SAMSUNG Galaxy F14 5G पर 34% का बंपर डिस्काउंट...
रकुल प्रीत सिंह की इस तस्वीर को देख फैंस के मुंह से निकला, उफ्फ उफ्फ...
रकुल प्रीत सिंह (Rakul Preet Singh)एक शानदार अदाकारा हैं. उन्हें बीते दिन मुंबई में जीक्यू मेन ऑफ...
પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને તમામ કાર્યકરો તનતોડ મહેનત કરી રહ્યા છે BANAS LIVE NEWS
પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીનું સંગઠન અને તમામ કાર્યકરો તનતોડ મહેનત કરી રહ્યા છે BANAS LIVE NEWS